Jammu-Kashmir: સેનાના ગોળીબારમાં શંકાસ્પદ ટ્રક ડ્રાઇવરનું મોત, કેમ કરાયો ગોળીબાર! જાણો કારણ

  • India
  • February 7, 2025
  • 0 Comments

Jammu-Kashmir: ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સેનાના ગોળીબારમાં એક ટ્રક ચાલક સહિત બે નાગરિકોના મોત થયા છે. શંકાસ્પદ આતંકવાદી હુમલામાં સેનાના જવાનના મોતના થોડા દિવસો પછી આ ઘટના ઘટી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે શ્રીનગર-બારામુલા હાઇવે પર સંગ્રામા વિસ્તારમાં એક ટ્રક ચાલક નાકબંધી તોડીને ભાગવા જતાં એક પછી એક 9 ગોળીઓ છોડવામાં આવી હતી. જેમાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં મૃત જાહેર કર્યો હતો. ફાયરિંગ કરતાં ટ્રકના ટાયરોની હવા નીકળી ગઈ હતી.

બુધવારે સાંજે શ્રીનગર-બારામુલા હાઇવે પર સંગ્રામા વિસ્તારમાં એક કાર શોરૂમ નજીક આગ લાગી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછી નવ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાં ડ્રાઇવર ઘાયલ થયો હતો. ટ્રકના આગળના બંને ટાયર ફાટી ગયા હતા.

ડ્રાઈવરની ઓળખ થઈ

ડ્રાઈવરની ઓળખ સોપોરના ગોરીપોરા ગામનો રહેવાસી વસીમ અહમદ મલ્લા તરીકે થઈ છે. તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને બારામુલ્લાની સરકારી મેડિકલ કોલેજમાં લઈ જવામાંઆવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરાયો છે.

કેમ ગોળીબાર કરાયો?

સેનાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘એક શંકાસ્પદ ટ્રક ખૂબ જ ઝડપે આવતો જોવા મળ્યો હતો. જ્યારે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો જો કે તે અટકાયો ન હતો. ચેકપોસ્ટ પાર કરતી વખતે તેની ગતિ વધારી દીધી હતી. જેથી સૈનિકોએ 23 કિલોમીટરથી વધુ સમય સુધી વાહનનો પીછો કર્યો હતો. ટાયરને નિશાન બનાવીને ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેથી આગ પણ લાગી ગઈ હતી.

Related Posts

Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!
  • June 21, 2026

Delhi Child Trafficking Racket: દિલ્હીની રોહિણી જેવી પોશ ગણાતી જગ્યાએ આવેલી હીરા મલ્ટિસ્પેશાલિટી હોસ્પિટલની વેબસાઇટ પર દર્શાવવામાં આવેલું વિવેકીનું પ્રોફાઇલ એક આદર્શ ડોક્ટરની તસવીર ઊભી કરતું હતું. ‘દર્દીઓની સેવામાં અતૂટ…

Continue reading
India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!
  • June 21, 2026

India SIR Controversy: ભારતના લોકતંત્રમાં મતદાર યાદી એ માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ નાગરિકના અસ્તિત્વ અને તેના મતાધિકારનું પ્રમાણપત્ર છે. હાલમાં જ ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) ના નામે ચૂંટણી પંચે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

  • June 21, 2026
  • 3 views
Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

  • June 21, 2026
  • 6 views
India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

  • June 21, 2026
  • 6 views
Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

  • June 21, 2026
  • 8 views
Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

  • June 20, 2026
  • 7 views
Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

  • June 20, 2026
  • 12 views
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો