મુખ્ય ચૂંટણી કમિશનર અંગે રાહુલ ગાંધીના વાંધા પર ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું?

  • India
  • February 19, 2025
  • 0 Comments
  • મુખ્ય ચૂંટણી કમિશનર અંગે રાહુલ ગાંધીના વાંધા પર ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું?

મુખ્ય ચૂંટણી પંચ (સીઈસી) જ્ઞાનેશ કુમારની નિયુક્ત પર લોકસભામા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની આપત્તિ પર જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે પ્રતિક્રિયા આપી છે.

ઉમર અબ્દુલ્લાહે કહ્યું કે વિપક્ષના નેતા (એલઓપી) હોવાના કારણે તે તેમનો અધિકાર છે. તેઓ (રાહુલ ગાંધી) પોતાના મંતવ્ય આપવા ગયા હતા ન કે સરકારના નિર્ણય પર સહમતિ વ્યક્ત કરવા.

તે તેમનો હક છે. એવું ક્યાં કહેવામાં આવ્યું છે કે જે સત્તા કરે છે તે એલઓપીને માનવું જ પડશે. અસંમતિ વ્યક્ત કરવાનો LoPનો અધિકાર છે. તેમણે (રાહુલ ગાંધી) પોતાના અધિકારનો ઉપયોગ કર્યો.”

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો સવાલ છે, તે ચાલી રહી છે.

જ્ઞાનેશ કુમારને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ આજે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેની જવાબદારી સંભાળશે.

સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટેના નવા નિયમોને પડકારતી અરજીની સુનાવણી પહેલા આ જાહેરાત કરવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની પસંદગી કરતી પેનલના અધ્યક્ષ વડા પ્રધાન હોય છે જ્યારે તેના એક સભ્ય ગૃહમંત્રી અમિત શાહ હોય છે અને બીજા સભ્ય વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હોય છે.

આ પણ વાંચો-ફ્રિ વિજળી 100 યૂનિટથી વધારીને 150 યૂનિટ; ફ્રિ સોલાર.. રાજસ્થાન બજેટમાં મોટી જાહેરાતો

Related Posts

Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ
  • June 25, 2026

Muzaffarnagar Bonded Labor: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાંથી સામે આવેલી બંધુઆ મજૂરીની ઘટનાએ એક એવા કાળા સત્ય પરથી પડદો ઉઠાવ્યો છે, જે ૨૧મી સદીના સભ્ય સમાજ માટે શરમજનક છે. તિતાવી પોલીસ…

Continue reading
Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’
  • June 25, 2026

Passport Citizenship Controversy: ભારતનું પાસપોર્ટ ધારક હોવું એટલે કે તમે ગૌરવ સાથે કહી શકો કે તમે ભારતીય નાગરિક છો. પરંતુ, શું આ દસ્તાવેજ ખરેખર તમારી નાગરિકતાની કાયમી અને અંતિમ ગેરંટી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?

  • June 26, 2026
  • 2 views
Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ

  • June 26, 2026
  • 3 views
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ

Monsoon Delay Crisis: 11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર, ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે

  • June 26, 2026
  • 4 views
Monsoon Delay Crisis: 11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર, ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે

Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

  • June 25, 2026
  • 9 views
Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

  • June 25, 2026
  • 11 views
Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

  • June 25, 2026
  • 12 views
Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ