રાજ્યમાં HMPV વાઈરસનો પ્રથમ દર્દી નોધાયા બાદ આરોગ્યમંત્રી કહ્યું કે આ જૂનો વાઈરસ!, ગુજરાતનું સ્વાસ્થ્ય જોખમમાં?

ચીનમાંથી ઉદ્ભવેલા HMPV વાઈરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં આ વાઈરસનો કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ વચ્ચે આરોગ્યમંત્રી રુષિકેશ પટેલે વાઈરસને મોટું લઈ નિવેદન આપ્યું છે.

આપણે તેનાથી ડરવાની જરુર નથી: ઋષિકેશ પટેલ

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યુ કે આ HMPV વાયરસ નવો નથી. આ જુનો જ વાયરસ છે,પરંતુ એ હમણાં ચીનમાં તેને ફેલાવો વધ્યો છે. આપણે તેનાથી ડરવાની જરૂર નથી. આ વાયરસમાં કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ માઇલ્ડ લક્ષણો છે. છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઇડલાઇન આવે એને આપણે ફોલો કરીશું. તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલની અંદર જે આરટીપીસીઆરની જે સગવડ હતી, ત્યાં જેનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઉભી કરીશું.

જોકે કોરોના વખતે પણ લોકોને આ રીતે જ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતુ. ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવી લાખોની જનમેદની એકઠી કરાઈ હતી. જેથી કોરોના વાઈરસ વધુ વકર્યો હતો. જેથી લોકો ડાઉન કરવાની નોબત આવી હતી. લોકો એકથી બીજા ગામમાં પણ ન જઈ શકે તેવી સ્થિત સર્જા હતી. જેમાં કેટલાંય લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આરોગ્યમંત્રીએ આપેલા નિવેદન પર કેટલો ભરોસો તેવા સવાલો પેદા થયા છે.

આ સમાચર પણ વાંચોઃ RAJKOT: ભાજપ MLA સામે સગી બહેને કર્યા ગંભીર આક્ષેપ, ભાઈએ બહેનને જેલમાં પુરાવી?

Related Posts

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
  • September 29, 2026

Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

Continue reading
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ
  • September 28, 2026

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં હોવાનો દાવો કરતાં આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

INDIA Alliance SIR Protest: SIR વિવાદ વચ્ચે INDIA બ્લોકનું ‘લોકતંત્ર બચાવો’ આંદોલન, 2 ઑક્ટોબરથી દેશભરમાં માર્ચ

  • October 1, 2026
  • 2 views
INDIA Alliance SIR Protest: SIR વિવાદ વચ્ચે INDIA બ્લોકનું ‘લોકતંત્ર બચાવો’ આંદોલન, 2 ઑક્ટોબરથી દેશભરમાં માર્ચ

Umar Khalid Bail Case: છ વર્ષથી વધુ સમયથી જેલમાં છતાં જામીન નહીં, ઉમર ખાલિદ-શરજીલ ઇમામની અરજી ફગાવાઈ

  • October 1, 2026
  • 2 views
Umar Khalid Bail Case: છ વર્ષથી વધુ સમયથી જેલમાં છતાં જામીન નહીં, ઉમર ખાલિદ-શરજીલ ઇમામની અરજી ફગાવાઈ

Dhanraj Nathwani: અખિલેશે રિલાયન્સના ધનરાજ નાથવાણીને રાજ્યસભાની ટિકિટ આપી, કોણ છે આ સરપ્રાઇઝ ઉમેદવાર?

  • October 1, 2026
  • 3 views
Dhanraj Nathwani: અખિલેશે રિલાયન્સના ધનરાજ નાથવાણીને રાજ્યસભાની ટિકિટ આપી, કોણ છે આ સરપ્રાઇઝ ઉમેદવાર?

Odisha CAG Report: ઓડિશામાં જમીન ઉપયોગ પર CAGના સવાલ, 504 એકર કૃષિ જમીન બિનકૃષિ ઉપયોગમાં ફેરવાઈ

  • October 1, 2026
  • 7 views
Odisha CAG Report: ઓડિશામાં જમીન ઉપયોગ પર CAGના સવાલ, 504 એકર કૃષિ જમીન બિનકૃષિ ઉપયોગમાં ફેરવાઈ

S Jaishankar Food Crisis Warning: ‘આવનારા મહિનાઓમાં મોટું ખાદ્ય સંકટ આવી શકે’, અમેરિકામાં જયશંકરની ગંભીર ચેતવણી

  • October 1, 2026
  • 3 views
S Jaishankar Food Crisis Warning: ‘આવનારા મહિનાઓમાં મોટું ખાદ્ય સંકટ આવી શકે’, અમેરિકામાં જયશંકરની ગંભીર ચેતવણી

Goldy Brar FBI Most Wanted: અમેરિકાની FBIની ‘મોસ્ટ વોન્ટેડ’ યાદીમાં ગોલ્ડી બરાર, માહિતી આપનારને 10 લાખ ડૉલર સુધીનું ઈનામ

  • October 1, 2026
  • 6 views
Goldy Brar FBI Most Wanted: અમેરિકાની FBIની ‘મોસ્ટ વોન્ટેડ’ યાદીમાં ગોલ્ડી બરાર, માહિતી આપનારને 10 લાખ ડૉલર સુધીનું ઈનામ