AHMEDABAD: કોલ્ડપ્લે કોન્સર્ટને નોટિસ, બાળકોનો ઉપયોગ ન કરવા કેમ કહેવું પડ્યું?

  • Gujarat
  • January 6, 2025
  • 1 Comments

અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને નોટિસ મળી છે. અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા આયોગ દ્વારા કોન્સર્ટને નોટિસ આપવામાં આવી છે. જાહેર સ્ટેજ પર બાળકોનો ઉપયોગ ન કરવા આયોજકોને કહેવાયું છે. બાળકોને ઇયરપ્લગ વિના કોન્સર્ટમાં પ્રવેશ નહીં આપવા પણ આયોજકોને નિર્દેશ આપવામાં આવ્યો છે.

દુનિયાભરમાં ચર્ચા જગાવનાર કોલ્ડપ્લેનો કોન્સર્ટ આગામી 25 અને 26મી જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં યોજવાનો છે. જોકે, કોન્સર્ટ પહેલા જ ફેમસ બ્રિટિશ બેન્ડને ગુજરાત જિલ્લા બાળ સુરક્ષા યુનિટે નોટિસ ફટકારી છે. આ નોટિસમાં લીડ સિંગર ક્રિસ માર્ટિન અને આયોજકોને બેન્ડને પરફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર બાળકોનો ઉપયોગ ન કરવાનો આદેશ અપાયો છે. કોલ્ડપ્લેના કોન્સર્ટ પહેલા બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આયોજકોને સૂચના અને ગાઈડલાઈન આપવામાં આવી છે.

સૂચનાનું પાલન નહીં થાય તો થશે કાર્યવાહી

બાળકો માટે ખાસ માર્ગદર્શિકા આયોજકોને આદેશ આપવામાં આવ્યા છે કે કાનની સુરક્ષા માટે કોઈ પણ બાળક ઈયરપ્લગ વગર કોન્સર્ટમાં પ્રવેશ આપવામાં ન આવે. યુનિટે ચેતવણી પણ આપી છે કે 120 ડેસિબલથી ઉપરનો અવાજ બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. સૂચનાઓનું પાલન ન કરવા બદલ આયોજકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

 આ સમાચાર પણ વાંચોઃ વહેલી સવારે પ્રશાંત કિશોરની પોલીસે અટકાયત કરતાં હોબાળો

આ સમાચાર પણ વાંચોઃ કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો PM પદેથી આપશે રાજીનામું!: દાવો

 

Related Posts

Bulandshahr Accident: બુલંદશહેરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભળથું
  • June 18, 2025

Bulandshahr Accident : બુલંદશહેરમાં એક અનિયંત્રિત કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ આગમાં બળી ગઈ હતી. આ કારમાં સવાર એક જ પરિવારના 5 લોકો બળીને ખાખ થઈ ગયા, જેમાં 1 મહિલા…

Continue reading
Ahmedabad Plane Crash: ભારતમાં થયેલા અકસ્માતની તપાસ માટે વિદેશી એજન્સીઓ કેમ આવી?
  • June 18, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત 241 લોકોના મોત થયા હતા. તે જ સમયે, 1 વ્યક્તિ…

Continue reading

One thought on “AHMEDABAD: કોલ્ડપ્લે કોન્સર્ટને નોટિસ, બાળકોનો ઉપયોગ ન કરવા કેમ કહેવું પડ્યું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendra Modi Promises Forgotten: ભાથીજી દાદાના ધામ ફાગવેલમાંથી આપેલા વચનો મોદી ભૂલ્યા!, આજે પણ મંદિરનું કામ અધૂરું!

  • June 18, 2025
  • 5 views
Narendra Modi Promises Forgotten: ભાથીજી દાદાના ધામ ફાગવેલમાંથી આપેલા વચનો મોદી ભૂલ્યા!, આજે પણ મંદિરનું કામ અધૂરું!

Bulandshahr Accident: બુલંદશહેરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભળથું

  • June 18, 2025
  • 6 views
Bulandshahr Accident: બુલંદશહેરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભળથું

Ahmedabad Plane Crash: ભારતમાં થયેલા અકસ્માતની તપાસ માટે વિદેશી એજન્સીઓ કેમ આવી?

  • June 18, 2025
  • 5 views
Ahmedabad Plane Crash: ભારતમાં થયેલા અકસ્માતની તપાસ માટે વિદેશી એજન્સીઓ કેમ આવી?

Ahmedabad Building Dangerous: અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત 333 બિલ્ડિંગો વિમાન માટે જોખમી

  • June 18, 2025
  • 11 views
Ahmedabad Building Dangerous: અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત 333 બિલ્ડિંગો વિમાન માટે જોખમી

Israel-Iran War: ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી, હવે શું?

  • June 18, 2025
  • 16 views
Israel-Iran War: ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી, હવે શું?

Gujarat Weather Update: ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી

  • June 18, 2025
  • 16 views
Gujarat Weather Update: ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી