Ahmedabad: વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં પ્રદર્શન કરતાં NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

Ahmedabad: વ્યાયામ શિક્ષકો ઘણા સમયથી પોતાની માંગોને લઈ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. ગુજરાતના ખૂણે ખૂણેથી વ્યાયામના શિક્ષકોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. ત્યારે વ્યાયામ શિક્ષકોના સમર્થનામાં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી બહાર NSUI દ્વારા વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતુ. NSUIના કાર્યકર્તાઓએ રસ્તા બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતુ.

પ્રમુખે જણાવ્યું હતું કે સરકારા દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. ત્યારે અમે શિક્ષકોની કાયમી ભરતીની માંગણી સાથે શિક્ષકોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયના પોલીસે બળજબરીપૂર્વક અટકાયત કરી છે. જો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં નહી આવે તો આગામી સમયમાં રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

જો કે આ ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. બીજી તરફ વ્યાયમ શિક્ષકો સાથે આરોગ્યકર્મીઓ પણ પોતાની માંગોને લઈ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. જેથી સરકાર જબરજસ્ત રીતે ઘરાઈ છે. સરાકર આંદોલનોને ડામી દેવાનો પ્રયાસ કરી રહી છે. જો કે હવે કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે.

આ પણ વાંચોઃ Valsad: બાળક અને પત્નીને ઝેરી આપી પતિએ કર્યો આપઘાત, શું છે કારણ?

આ પણ વાંચોઃ ઇજિપ્તના લાલ સમુદ્રમાં સબમરીન ડૂબી, 6 લોકોના મોત, 29ના જીવ બચ્યા | Tourist Submarine

આ પણ વાંચોઃ Kheda: ફરી ઝડપાયો નકલી ઘીનો વેપલો, તંત્ર બેદરકાર, કોના સહારે બીજીવાર ફેક્ટરી ધમધમતી થઈ?

આ પણ વાંચોઃ હવે દ્વારકાધીશ અંગે સ્વામી નીલકંઠ ચરણદાસજીની ખોટી ટિપ્પણી, મોગલ ધામના મણિધરબાપુ રોષે ભરાયા | Dwarkadhish

Related Posts

Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું
  • October 27, 2025

Gujarat Rain forecast : અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે હાલ ગુજરાતમાં હાલ કમોસમી વરસાદી માહોલ જામ્યો છે અને રાત્રિ દરમિયાન…

Continue reading
Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત
  • October 27, 2025

Ahmedabad Accident: અમદાવાદ જિલ્લાના કણભા પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં 3ના મોત થયા છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અમદાવાદમાં કણભા પાસે ટ્રિપલ અકસ્માત મળતી માહિતી મુજબ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 4 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

  • October 27, 2025
  • 4 views
Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

  • October 27, 2025
  • 8 views
Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત,  15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

  • October 27, 2025
  • 3 views
Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 7 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 13 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ