
Ahmedabad: આઈ.પી. ગૌતમ(I.P. Gautam) સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. આઈ.પી. ગૌતમ 1986ની બેન્ચના નિવૃત આઈએએસ અધિકારી છે સાબરમતીમાં 2 વર્ષ સુધી સેવા આપશે.
આઈ.પી. ગૌતમ 1986ની બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી છે. તેઓ સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે બે વર્ષ માટે નિયુક્ત થયા છે. આ ડાયનેમિક અધિકારી 2013માં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીપદેથી નિવૃત્ત થયા હતા. તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ Jamnagar: આધેડનું કોંગો ફિવરથી મોત, આરોગ્યતંત્રમાં દોડધામ







