લાંચ આપી કોન્ટ્રેક્ટ લેવાના કેસમાં અદાણીની મુશ્કેલી વધશે કે કેસ રફેદફે? | America | Adani |

Case against Adani in America: અમેરિકાએ જ્યારથી અદાણીને સમન પાઠવ્યુ ત્યારથી ટેન્શનમાં છે. ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીને અમેરિકાની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા સમન જારી કરવામાં આવ્યું છે, જેમાં તેમના પર 265 મિલિયન ડોલર (આશરે 2200 કરોડ રૂપિયા)ની લાંચ આપીને ભારતમાં સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવાનો આરોપ છે. આ સમન હેગ સર્વિસ કન્વેન્શન હેઠળ જારી કરાયું છે, જે ભારતમાં સીધા કાનૂની દસ્તાવેજો આપવાની મંજૂરી આપતું નથી.

સમનમાં અદાણીને 21 દિવસમાં SECના આરોપોનો જવાબ આપવા અથવા ન્યૂયોર્કની પૂર્વીય જિલ્લા અદાલતમાં રજૂઆત કરવા જણાવાયું હતુ. જોકે અહેવાલો મુજબ તેમને સમનનો જવાબ આપ્યો નથી.  જો તેઓ જવાબ નહીં આપે, તો ડિફોલ્ટ જજમેન્ટ આપવામાં આવી શકે છે.  ઉપરાંત, અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે પણ અદાણી અને અન્ય સાત વ્યક્તિઓ સામે સિક્યોરિટીઝ અને વાયર ફ્રોડના આરોપો સાથે ફોજદારી ઇન્ડિક્ટમેન્ટ દાખલ કર્યું છે.

અદાણી ગ્રૂપે આ આરોપોને “આધારહીન” ગણાવીને તેનો વિરોધ કર્યો છે અને કાનૂની કાર્યવાહી દ્વારા તેનો સામનો કરવાની વાત કરી છે. આ કેસમાં એક્સટ્રાડિશનનું જોખમ નથી, પરંતુ જો અમેરિકી અદાલત અરેસ્ટ વોરંટ જારી કરે તો એવી શક્યતા ઊભી થઈ શકે છે.

જો કે બીજી તરફ અદાણી આ કેસને રફેદફે કરવા મથામણ કરી રહ્યા છે. સરકારને રુપિયા આપી કેસ બંધ કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા હોવાના આરોપ લાગ્યા છે. અદાણી ટ્રમ્પને પૈસાથી મનાવવની કોશિશ કરી રહ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે.  શું અદાણી ટ્રમ્પને પૈસા આપે તો ખુશ થાય ખરા! ત્યારે જુઓ જ મુદ્દે આ વીડિયો

 

આ પણ વાંચોઃ

ધોરાજી પાસે ઇનોવા કાર પલટી વૃક્ષ સાથે અથડાઈ, 4ના મોત, 2ને ગંભીર ઈજાઓ | accident

Mock Drill: મોકડ્રીલ પર સંજય રાઉતે કહ્યું- ‘શું આ મોદીજીની તૈયારી છે?’

વક્ફની જમીન પચાવી પાડનાર સલીમ જુમ્માખાન પઠાણને ત્યા EDના દરોડા

Defense Mock Drill: અમદાવાદ, સુરત સહિત 19 સ્થળોએ ડિફેન્સ મોકડ્રીલ, સુરક્ષિત સ્થળો કયા?

Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

Gujarat: વાવાઝોડા સાથે પડેલા વરસાદથી 8 લોકોના મોત, મહિસાગરમાં ફરી વરસાદ

 

 

 

  • Related Posts

    MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
    • October 16, 2025

    MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

    Continue reading
    Haryana: જાતિવાદ એક IPS અધિકારીને ખતમ કરી શકે તો સામાન્ય દલિત સાથે શું થાય?
    • October 13, 2025

    Haryana IPS Suicide: આઝાદીના વર્ષો પછી પણ ભારતમાં જાતિવાદ ખતમ થયો નથી. કોઈને કોઈ રીતે દલિતો જાતિવાદ અને આભડછેડનો ભોગ બની રહ્યા છે. હરિયાણાના 2001 બેચના IPS અધિકારી વાય પૂરણ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

    • October 26, 2025
    • 1 views
    UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

    UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

    • October 26, 2025
    • 1 views
    UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

    Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

    • October 26, 2025
    • 3 views
    Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

    • October 26, 2025
    • 3 views
    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

    ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

    • October 26, 2025
    • 2 views
    ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

    Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

    • October 26, 2025
    • 11 views
    Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!