Amreli: બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી ઝડપાયો, સગીરાને ધમકી આપી કરતો હતો શોષણ

Amreli: અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દુષ્કર્મી પોલીસકર્મી આખરે ઝડપાઈ ગયો છે. ફરિયાદ બાદ ફરિયાદ નોંધાયા બાદ મહિલા પી.એસ.આઈ. જે.આર.સરવૈયાની ટીમ દ્વારા નાસતા ફરતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.

શું છે સમગ્ર ઘટના

બાબરાના પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણે એક 14 વર્ષની સગીર વયની દીકરી સાથે શારીરિક અડપલા કરીને એકવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી હતી. 4 માસથી શરીરે અડપલા કરીને શારીરિક સંબંધો બાંધતો પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસ કર્મી સામે અમરેલી મહિલા પોલીસમાં અપહરણ, પોસ્કો અને દુષ્કર્મ કલમ તળે ગુન્હો નોંધવામા આવ્યો છે. આ પોલીસકર્મી સગીરાની માતાને હેરાન કરીશ તેવી ધમકી આપીને સ્નેપચેટમાં વાતો કરી અપહરણ કરી દુષ્કર્મ ગુજારતો હતો ત્યારે ફરિયાદ નોંધાતા નરાધમ પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ ફરાર થઈ ગયો હતો ત્યારે સગીરાના પિતાની ફરિયાદના આધારે ખાખીને કલંકિત કરતા પોલીસ કર્મીને ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી હતી જેમાં પોલીસને સફળતા મળી છે.

અમરેલી હેડ કવાટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સામે દુષ્કર્મની ફરિયાદ

અમરેલી હેડ કવાટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી મહેશ કમાભાઈ સોલંકી સામે પણ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે આ આરોપીએ સાવરકુંડલાના સીમરણની 30 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરેલો હતો. ત્યારે પીડિતા મહિલાને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધતા પોલીસ કર્મી મહેશ કમાભાઈ સોલંકી સામે અમરેલી સીટી પોલીસમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. તે હાલ ફરાર છે હજુ સુધી પોલીસને આ આરોપીની કોઈ ખબર મળી નથી.

આ પણ વાંચો:

Ahmedabad માં IPL 2025 ની ફાઈનલ મેચ, શું મેચમાં વરસાદ બનશે વિઘ્ન?

ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે પરણી ગયાં Khan Sir, તેજસ્વી યાદવને કહ્યું- ‘તમારું જ મોડેલ કોપી કર્યુ’

Rajkot: સમાજના નામે કોણ કોનો ફાયદો ઉઠાવે છે? કોને વાયરલ કર્યો જીગીશા અને બન્નીનો ઓડિયો

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

Ahmedabad માં 3 વર્ષ બાદ કોરોનાથી મોત, જાણો રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા

Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

PBKS vs MI: કેપ્ટન ઐયરની ‘શ્રેષ્ઠ’ ઇનિંગ્સે પંજાબને 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચાડ્યું, મુંબઈનું સપનું ચકનાચૂર

Gujarat માં ભારે વરસાદની આગાહી, ખેડૂતોને હજુ સહન કરવો પડશે માવઠાનો માર

Kadi-Visavadar પેટાચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોણ છે ઉમેદવારો?

Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

Norway Chess 2025: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશની શાનદાર જીત, મેગ્નસ કાર્લસનના રિએક્શનનો વીડિયો વાયરલ

  • Related Posts

    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
    • October 28, 2025

     Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

    Continue reading
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
    • October 28, 2025

    Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

    • October 28, 2025
    • 3 views
    UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    • October 28, 2025
    • 1 views
    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

    • October 28, 2025
    • 4 views
    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    • October 28, 2025
    • 7 views
    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    • October 28, 2025
    • 21 views
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

    • October 28, 2025
    • 9 views
    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!