Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

  • India
  • June 2, 2025
  • 0 Comments

Baghpat: પોલીસ એક વિવાદ ઉકેલવા માટે ઉત્તર પ્રદેશના બાગપત પહોંચી હતી. તે દરમિયાન ઘટનાસ્થળે ખૂબ જ દુર્વ્યવહાર, પથ્થરમારો અને લડાઈ ચાલી રહી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. ઇન્સ્પેક્ટરે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો. પણ પોલીસ ઈસ્ફેક્ટર પોલીસ આ ઝઘડામાં ફસાઈ ગયા. સ્થળ પર હાજર એક યુવતી આવી અને ઇન્સ્પેક્ટર સાથે ઝઘડો કરવા લાગી હતી. તેણે ઇન્સ્પેક્ટર પાસેથી મોબાઇલ ફોન પણ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો.

હવે આ ઝઘડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આખરે, છોકરીએ પોલીસ ઇન્સ્પેક્ટરનો મોબાઇલ કેમ છીનવી લેવાનો પ્રયાસ કર્યો અને તેણે પોલીસ સાથે શા માટે ઝઘડો કર્યો?, જાણો

બાગપતમાં શું થયું?

આ સમગ્ર મામલો બાગપતના છાપરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના શબગા ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે. અહીંના ઘણા વીડિયો આ સમયે વાયરલ થઈ રહ્યા છે. અહીં એટલો વિવાદ થયો કે આખું ગામ હચમચી ગયું. અહીં મહિલાઓ અને છોકરીઓએ ઘરના દરવાજા પર પથ્થરમારો કર્યો અને એકબીજા સાથે લડાઈ કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આખો વિવાદ દરવાજો લગાવવાને લઈને હતો. બંને પક્ષો સામસામે આવી ગયા હતા.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઇન્સ્પેક્ટરે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો. એટલામાં જ સામેથી એક યુવાન યુવીતીએ આવી અને ઇન્સ્પેક્ટરનો સામનો કર્યો. યુવતીએ મોબાઇલ છીનવી લેવાનો પ્રયાસ શરૂ કર્યો. છોકરીનો ઇન્સ્પેક્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી કરી. જે વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

છોકરીએ આવું કેમ કર્યું?

વીડિયોમાં પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ઝઘડો કરતી જોવા મળતી છોકરીનું નિવેદન પણ વાયરલ વીડિયોમાં સામે આવ્યું છે. છોકરી કહે છે કે તેના પિતાનું 5 વર્ષ પહેલા અવસાન થયું હતું. તેની માતા બ્લડ કેન્સરથી પીડાઈ રહી છે. તેના કાકા તેની સંભાળ રાખે છે.

યુવતીએ કહ્યું કે પડોશીઓ તેમના ઘરની સામે દરવાજો લગાવી રહ્યા હતા. આ બળજબરીથી લગાવી રહ્યા છે. યુવતીનો આરોપ છે કે પોલીસને બોલાવવામાં આવી હતી અને તેને ધમકી આપવામાં આવી હતી અને માર મારવામાં આવ્યો. આ સમગ્ર મામલે પોલીસે 11 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. યુવતીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ન્યાય માટે અપીલ કરી છે.

 

આ પણ વાંચો:

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

LIC એ અદાણી પોર્ટ્સના કરોડોના બોન્ડ ખરીદ્યા, શું પોલીસીધારકોને નુકસાન થઈ શકે!

JEE Advanced Result: JEE એડવાન્સ્ડ પરિક્ષાનું પરિણામ જાહેર, આ પરિક્ષા શું છે?

Vadodara: નંદેસરીમાં બાળત્કારના ગુનામાં નાસતો ફરતો અનિરુધ્ધસિંહ ગોહિલ ઝડપાયો

Dahod: નવી પરણીને સાસરે ગયેલી 22 વર્ષિય યુવતીનું ભેદી સંજોગોમાં મોત, સાસરિયા ફરાર

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન Sheikh Hasina ની મુશ્કેલી વધી, ધરપકડ વોરંટ ઈશ્યૂ

બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો: Jignesh Mevani

રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, 40 રશિયન વિમાનોને તોડી પાડ્યા! | Russia-Ukraine War

પેરિસમાં PSG ની ચેમ્પિયન્સ લીગ જીત બાદ ભારે હિંસા, 81 લોકોની ધરપકડ

Related Posts

West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન
  • October 31, 2026

West Bengal SIR: પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) દરમિયાન મતદાર યાદીમાં નામ સામેલ કરવા યોગ્ય ઠરાવવામાં આવેલા લાખો લોકો સામે અપીલો દાખલ કરવામાં આવી હોવાનો મામલો ચર્ચામાં…

Continue reading
Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું
  • October 31, 2026

Manipur Kangpokpi Shutdown: મણિપુરમાં હિંસા, અપહરણ અને હત્યાની ઘટનાઓ ફરી વધી રહી છે. રાજ્યના કાંગપોકપી જિલ્લામાં બે કુકી પુરુષોના કથિત અપહરણ બાદ કુકી-ઝોમી સંગઠન Committee on Tribal Unity (COTU)એ 48…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

  • October 31, 2026
  • 4 views
West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

  • October 31, 2026
  • 5 views
Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

  • October 31, 2026
  • 6 views
Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

  • October 31, 2026
  • 6 views
UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

  • October 31, 2026
  • 12 views
UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો

  • October 31, 2026
  • 9 views
IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો