ખંભાતમાંથી ATS ઝડપેલા 100 કરોડ ડ્રગ્સ બાદ વધુ 50 કરોડનું ડ્રોમેડોલ પકડાયું, જાણો ક્યાં થતી સપ્લાઈ?

  • Gujarat
  • January 28, 2025
  • 1 Comments

Ahmedabad: ગુજરાતની ATS ટીમે 24 જાન્યુઆરીએ 100 કરોડનું ડ્રગ્સ આણંદના ખંભાતમાંથી ઝડપ્યું હતુ. જેમાં 6 આરોપીઓએ ધરપકડ કરવામાં આવી હતી.   ATSની ટીમે આરોપીની પૂછપરછ કરી વધુ 500 કિલો ડ્રોમેડોલ ગોળીઓનો જથ્થો ધોળકાના દેવમ વેરહાઉસમાંથી ઝડપ્યો છે.  જેની કિંમત 50 કરોડ આંકવામાં આવી છે. અત્યાર સુધીમાં આ મામલામાં કુલ 150 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.  આ સમગ્ર ડ્રગ્સ મામલો આણંદના ખંભાતમાંથી બહાર આવ્યા બાદ ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે.

ડ્રોમેડલ ગોળીઓની આફ્રિકન દેશોમાં સપ્લાઈ

 

ડ્રોમેડલ ગોળીઓ આફ્રિકન દેશમાં મોકલવામાં આવતી હતી.    આરોપી રણજીત ડાભીએ પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે. ખુલાસા બાદ ધોળકામાં છાપામાંથી દરમ્યાન 500 કિલો ડ્રગ્સ દેવમ વેરહાઉસમાંથી પકડાયું છે.

 

ATS એ શું કહ્યું?

 

આ પણ વાંચોઃ Ahmedabad: શરતી જામીનની ‘ઐસી કી તૈસી’ કરી અમદાવાદમાં પહોંચ્યા આસારામ, કેમ કોઈ કાર્યવાહી નહીં?

  • Related Posts

    Yuvrajsinh Jadeja AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘સગાવાલા યોજના’નો આરોપ, 150થી વધુ ભરતી સામે યુવરાજસિંહ જાડેજાના સવાલ
    • November 20, 2026

    Yuvrajsinh Jadeja AMC Recruitment: ગુજરાતમાં સરકારી અને મ્યુનિસિપલ સંસ્થાઓમાં લાગવગના આધારે ભરતી થતી હોવાના આક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ભરતી પ્રક્રિયા સામે ગંભીર…

    Continue reading
    SD Pay–Apna Pay Scam: ફ્લેટ વેચીને અને લોન લઈને રોકાણ કરનારા લોકોના પૈસા ડૂબ્યા, SD Pay કૌભાંડમાં કોંગ્રેસના ગંભીર આક્ષેપ
    • November 20, 2026

    SD Pay–Apna Pay Scam: ગુજરાતમાં SD Pay અને Apna Pay મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ₹1,211 કરોડની ડિજિટલ પેમેન્ટ છેતરપિંડી થઈ હોવાનો ગંભીર આક્ષેપ ગુજરાત કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP SIR Form 7 Controversy: UPમાં મતદાર યાદી વિવાદ વચ્ચે BJPનો મોટો નિર્ણય, હવે BLAને નહીં આપે Form-7

    • November 22, 2026
    • 3 views
    UP SIR Form 7 Controversy: UPમાં મતદાર યાદી વિવાદ વચ્ચે BJPનો મોટો નિર્ણય, હવે BLAને નહીં આપે Form-7

    Rahul Gandhi Israel Statement: ઇઝરાયેલ સાથે મજબૂત સંબંધોના સમર્થનથી રાહુલ ગાંધી ઘેરાયા, ડાબેરી સાથી પક્ષોએ ઉઠાવ્યા સવાલ

    • November 22, 2026
    • 6 views
    Rahul Gandhi Israel Statement: ઇઝરાયેલ સાથે મજબૂત સંબંધોના સમર્થનથી રાહુલ ગાંધી ઘેરાયા, ડાબેરી સાથી પક્ષોએ ઉઠાવ્યા સવાલ

    Azam Khan vs Owaisi: UP Election 2027 પહેલાં આઝમ ખાનની વાપસીથી સપાને નવી તાકાત? ઓવૈસી સામે શરૂ થઈ મુસ્લિમ રાજકારણની લડાઈ

    • November 22, 2026
    • 6 views
    Azam Khan vs Owaisi: UP Election 2027 પહેલાં આઝમ ખાનની વાપસીથી સપાને નવી તાકાત? ઓવૈસી સામે શરૂ થઈ મુસ્લિમ રાજકારણની લડાઈ

    PM Modi Gold Buying Appeal: સોનાના ભાવમાં ઘટાડાનો શ્રેય મોદીએ લીધો, લખનૌથી UP ચૂંટણી 2027 માટે આપ્યો સંદેશ

    • November 22, 2026
    • 16 views
    PM Modi Gold Buying Appeal: સોનાના ભાવમાં ઘટાડાનો શ્રેય મોદીએ લીધો, લખનૌથી UP ચૂંટણી 2027 માટે આપ્યો સંદેશ

    AI Fake Court Judgment MP HC: AIની મદદથી મધ્યપ્રદેશ સરકારે રજૂ કર્યો સુપ્રીમ કોર્ટનો બનાવટી ચુકાદો, હાઈકોર્ટે લગાવી ફટકાર

    • November 21, 2026
    • 4 views
    AI Fake Court Judgment MP HC: AIની મદદથી મધ્યપ્રદેશ સરકારે રજૂ કર્યો સુપ્રીમ કોર્ટનો બનાવટી ચુકાદો, હાઈકોર્ટે લગાવી ફટકાર

    BJP Strategy in South India: દક્ષિણ ભારતમાં BJPની નવી રાજકીય રણનીતિ? મુખ્યમંત્રીઓ સાથે વધતા સહકાર પાછળનાં સંભવિત કારણો

    • November 21, 2026
    • 7 views
    BJP Strategy in South India: દક્ષિણ ભારતમાં BJPની નવી રાજકીય રણનીતિ? મુખ્યમંત્રીઓ સાથે વધતા સહકાર પાછળનાં સંભવિત કારણો