China Flood: ચીનમાં અત્યાર સુધીનું સૌથી વિનાશક પૂર, તબાહીના દ્રશ્યો આવ્યા સામે

  • World
  • June 25, 2025
  • 0 Comments

China Flood: ચીનમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યું છે. જેના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ચીનના ગુઇઝોઉ પ્રાંતના રોંગજિયાંગમાં દુલિયુ નદીમાં આવેલા તાજેતરના પૂરને આ વિસ્તારમાં અત્યાર સુધીના સૌથી વિનાશક પૂરમાંનું એક ગણવામાં આવે છે. દુલિયુ નદીનું પાણીનું સ્તર સામાન્ય કરતાં 11 મીટર ઉપર ચઢી ગયું, અને પાણીનો પ્રવાહ પ્રતિ સેકન્ડ 11,400 ઘન મીટરની રેકોર્ડ ઝડપે પહોંચ્યો. આ નદીના ઇતિહાસમાં નોંધાયેલું સૌથી ઉંચું પૂરનું સ્તર છે.

પૂર પ્રભાવિત વિસ્તારો

પૂરે રોંગજિયાંગના ઘણા ભાગોને પાણીમાં ડુબાડી દીધા છે જેમાં રસ્તાઓ, ઘરો અને મોલ જેવા વ્યાપારી સ્થળોનો સમાવેશ થાય છે. મોલની અંદર એસ્કેલેટર પણ પાણીમાં ડૂબી ગયા છે.

પૂરનાં કારણો

ભારે અને સતત વરસાદે દુલિયુ નદીમાં પાણીનું સ્તર અસામાન્ય રીતે વધારી દીધું. આ પૂરને આબોહવા પરિવર્તનને કારણે ઝડપથી વધતી અત્યંત હવામાનની ઘટનાઓનું ઉદાહરણ ગણવામાં આવે છે.

અસર અને નુકસાન

પૂરના કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. પૂરને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા, પુલ તૂટી ગયા અને ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. આનાથી વિસ્તારમાં ટ્રાફિક અને સંચાર વ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.

પૂરના કારણે લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત તઈ ગયું છે. ઘણાં ઘરો અને દુકાનો પાણીમાં ડૂબી ગયાં, જેનાથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા પડ્યા. મોલ જેવા જાહેર સ્થળોમાં પણ પાણી ભરાઈ ગયું, જેનાથી સામાન્ય પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ.ત્યારે સ્થાનિક વહીવટ અને આપાતકાલીન ટીમો રાહત અને બચાવ કાર્યોમાં રોકાયેલી છે. લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

 સ્થાનિક નિવાસીઓને સતર્ક રહેવાની સલાહ

હવામાન વિભાગે વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેનાથી ભૂસ્ખલન અને પૂરનું જોખમ વધી શકે છે. સ્થાનિક નિવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો:

  Etawah News: બ્રાહ્મણોએ યાદવ કથાકારનું અપમાન કર્યું!, પિડિત કથાકારનું અખિલેશે કર્યું સન્માન

Gram Panchayat Election Result : ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ: 4564 પંચાયતોનું આજે પરિણામ

Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘરાજાની જમાવટ, આજે અમદાવાદ સહિત આ વિસ્તારમાં વરસાદની આગાહી

ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ઓફિશિયલ ટ્રેલર લોન્ચ, દર્શકોની આતૂરતાનો અંત | Sanghvi & Sons

 Sambhal: સંભલના તંત્રએ મસ્જિદ તોડી પાડી, SDM એ શું કહ્યું?

  • Related Posts

    Trump Tariffs on India: ભારત, ચીન અને યુરોપિયન યુનિયન પર નવા ટેરિફ લાદવાની તૈયારીમાં ટ્રમ્પ
    • November 25, 2026

    Trump Tariffs on India: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વૈશ્વિક વેપાર નીતિમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા છે. ભારત, ચીન, યુરોપિયન યુનિયન સહિત વિશ્વના 16 મુખ્ય વેપારી ભાગીદારોમાંથી…

    Continue reading
    Jensen Huang Nvidia CEO: Nvidiaના CEO તરીકે જેન્સન હુઆંગની વાપસી, બોર્ડે સર્વસંમતિથી લીધો નિર્ણય
    • November 24, 2026

    Jensen Huang Nvidia CEO: વિશ્વની અગ્રણી AI ચિપ નિર્માતા કંપની Nvidiaએ જેન્સન હુઆંગને ફરીથી કંપનીના પ્રમુખ અને CEO તરીકે નિયુક્ત કર્યા છે. 23 નવેમ્બર 2026ના રોજ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Arjun Modhwadia Babu Bokhiria Dispute: અર્જુન મોઢવાડિયાએ એક સમયે બાબુ બોખિરિયાની ધરપકડની માગ કરી હતી, હવે BJPમાં જૂથવાદની ચર્ચા

    • November 27, 2026
    • 3 views
    Arjun Modhwadia Babu Bokhiria Dispute: અર્જુન મોઢવાડિયાએ એક સમયે બાબુ બોખિરિયાની ધરપકડની માગ કરી હતી, હવે BJPમાં જૂથવાદની ચર્ચા

    US Tariff on India: અમેરિકાનો ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ, વેપાર સમજૂતી થાય તો 17% દરની શક્યતા

    • November 26, 2026
    • 6 views
    US Tariff on India: અમેરિકાનો ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ, વેપાર સમજૂતી થાય તો 17% દરની શક્યતા

    UPPSC Reservation Controversy: APO પરીક્ષાનું પરિણામ રદ થતાં યોગી સરકારને ઝટકો, અખિલેશ યાદવે BJP પર લગાવ્યા આરક્ષણ વિરોધી હોવાના આક્ષેપ

    • November 26, 2026
    • 6 views
    UPPSC Reservation Controversy: APO પરીક્ષાનું પરિણામ રદ થતાં યોગી સરકારને ઝટકો, અખિલેશ યાદવે BJP પર લગાવ્યા આરક્ષણ વિરોધી હોવાના આક્ષેપ

    Meta Political Bias Allegations: મેટા સામે કોંગ્રેસના આક્ષેપો વચ્ચે બેઠક, BJP પ્રત્યે પક્ષપાત અને સોશિયલ મીડિયા પ્રતિબંધોનો મુદ્દો ઉઠાવ્યો

    • November 26, 2026
    • 5 views
    Meta Political Bias Allegations: મેટા સામે કોંગ્રેસના આક્ષેપો વચ્ચે બેઠક, BJP પ્રત્યે પક્ષપાત અને સોશિયલ મીડિયા પ્રતિબંધોનો મુદ્દો ઉઠાવ્યો

    Amit Shah Arrest 2010: અમિત શાહે 2010માં કહ્યું હતું ‘હું દરિયો છું, પાછો ફરીશ’, આજે તપાસ એજન્સીઓના ઉપયોગ સામે ઊભા થાય છે સવાલ

    • November 26, 2026
    • 7 views
    Amit Shah Arrest 2010: અમિત શાહે 2010માં કહ્યું હતું ‘હું દરિયો છું, પાછો ફરીશ’, આજે તપાસ એજન્સીઓના ઉપયોગ સામે ઊભા થાય છે સવાલ

    Rahul Gandhi Assets Case: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટના આદેશો રદ

    • November 26, 2026
    • 14 views
    Rahul Gandhi Assets Case: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટના આદેશો રદ