Dwarka: કોંગ્રેસના નેતાઓ બેટ દ્વારકા પહોંચ્યા: ડિમોલેશન સ્થળની મુલાકાત લીધી, જુઓ શું કહ્યું?

  • Gujarat
  • January 30, 2025
  • 1 Comments

Dwarka Demolition Site: સરકાર દ્વારા બેટ દ્વારકામાં મોટા પાયે ઘણા સમયથી ડિમોલેશન(Demolition) હાથ ધરાયું છે. કેટલાંય લોકો ઘરવિહોણા બન્યા છે. લોકોની રોજગારી છીનવાઈ છે. ત્યારે આ પંથકની કોંગ્રેસ નેતાઓએ મુલાકાત લીધી છે. કોંગ્રેસે લોકોની સ્થિતિ જોઈ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા, લાલજી દેસાઈ સહિતના કોંગ્રેસના નેતાઓ બેટ દ્વારકાની મુલાકાતે છે. અહીં ડિમોલેશનનો ભોગ બનેલા લોકોને મળી તેમની વેદના જાણી છે. અમિત ચાવડાએ કહ્યું અમીરોની સરકારે ગરીબોના ઝુંપડાં પાડી ઘરવિહોણા કર્યા છે.

અહીં 400થી વધુ ઘરો તોડી પાડવામાં આવ્યા છે. મજૂર પરિવારો ઘરવિહોણા થયા છે. આ લોકો અહી વર્ષોથી રહેતાં હતા. ત્યારે આવસ યોજનાઓના બણગાં ફૂકતી સરકારે લોકોના માથેથી છત છીનવી લીધી છે.

આ પણ વાંચોઃ 

Ahmedabad: ઘરો પર બુલડોઝર ફેરવી દેતાં રબારી સમાજ ભાડે રહેવા મજબૂર, કોંગ્રેસ પ્રવક્તાનું પણ ઘર તૂટ્યું

Related Posts

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?
  • May 9, 2026

Gujarat 50 lakh houses promise: વર્ષ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજ્યના ઈતિહાસમાં અત્યંત મહત્વની સાબિત થઈ હતી. આ એ જ ચૂંટણી હતી જેણે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ફલક પર વડાપ્રધાન પદના મજબૂત…

Continue reading
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન
  • May 9, 2026

Palanpur Haridwar Fraud Case: બનાસકાંઠાના પાલનપુરમાં ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરીને નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરવાનો એક અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઠગબાજોએ લોકોની ભક્તિભાવનાનો લાભ ઉઠાવવા માટે ‘ચાલો હરિદ્વાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 1 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 4 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

USCIRF India Report: અમેરિકી આયોગ USCIRF એ ફરી ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવાની માંગ કરી, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે લગાવ્યા ગંભીર આરોપો

  • May 9, 2026
  • 7 views
USCIRF India Report: અમેરિકી આયોગ USCIRF એ ફરી ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવાની માંગ કરી, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે લગાવ્યા ગંભીર આરોપો

Sanjeev Arora ED Raid: સંજીવ અરોરાના ઘરે ED ના દરોડા બાદ ભગવંત માનનો ભાજપ પર પ્રહાર, કહ્યું- પંજાબમાં પણ કેન્દ્રની એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે

  • May 9, 2026
  • 7 views
Sanjeev Arora ED Raid: સંજીવ અરોરાના ઘરે ED ના દરોડા બાદ ભગવંત માનનો ભાજપ પર પ્રહાર, કહ્યું- પંજાબમાં પણ કેન્દ્રની એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે

Ahmedabad Farzana murder case: ખાળકુવામાં દફન ૩૪ વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી, ડીએનએ રિપોર્ટે હત્યારા પતિનો અસલી ચહેરો બતાવ્યો

  • May 9, 2026
  • 9 views
Ahmedabad Farzana murder case: ખાળકુવામાં દફન ૩૪ વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી, ડીએનએ રિપોર્ટે હત્યારા પતિનો અસલી ચહેરો બતાવ્યો

Amit Shah: અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, પૂછ્યું- બિહારથી ગુજરાત સુધી કોંગ્રેસની દાયકાઓની હાર પણ શું ‘વોટ ચોરી’નું પરિણામ છે?

  • May 9, 2026
  • 15 views
Amit Shah: અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, પૂછ્યું- બિહારથી ગુજરાત સુધી કોંગ્રેસની દાયકાઓની હાર પણ શું ‘વોટ ચોરી’નું પરિણામ છે?