બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો: Jignesh Mevani

 Jignesh Mevani: વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અરવિંદ કેજરીવાલ પર નારાજગી વ્યક્ત કરી છે, જેનું કારણ કેજરીવાલનું ગુજરાત મુલાકાત દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ કરેલું નિવેદન છે.

31 મે, 2025ના રોજ ગુજરાતની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું, “કોંગ્રેસ ભાજપાની નોકરી( સર્વિસ)  કરે છે,” એવો સૂચિતાર્થ કાઢતા કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી (BJP)ની મદદ કરે છે.

જેનો જિગ્નેશ મેવાણી ( Jignesh Mevani) એ જવાબ આપ્યો છે. મેવાણીએ કેજરીવાલના આ નિવેદનની ટીકા કરી. કેજરીવાલની ટીપ્પણીને બકવાસ અને નોનસેન્સ ગણાવી. મેવાણીએ કોંગ્રેસની અંદરની નબળાઈઓને ઉજાગર કરતા કહ્યું, 4 ફૂટેલી કારતૂસોને કારણે ગુજરાત કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ, તમે તો 4  દિવસ આવી કેમ્પેઈન કરીને જતા રહેશો. અમારા કોંગ્રેસ સમિતના કાર્યકરો ભાજપા સામે 25-30 વર્ષથી લડી રહ્યા છે. જીલ્લે જીલ્લે, તાલુકે તાલુકે બાથ ભીડનારા સિપાહીઓ છે. કોંગ્રેસના સિપાઈઓ આજે પણ અડીખમ છે, દંડા ખાય છે, ફરિયાદ થાય છે અને જેલમાં જાય છે. વધુમાં કહ્યું જે બદનામ કરે છે તેમને કાઢો, વિસાવદર પણ મજબૂત કરીએ. એમ કહીને તેમણે પાર્ટીમાં સુધારણાની માંગ કરી.

કોંગ્રેસથી નારાજ Jignesh Mevani એ પક્ષ માટે આ શું કહી દીધુ?

મેવાણીની નારાજગી માત્ર કેજરીવાલના નિવેદન સુધી મર્યાદિત નથી, પરંતુ તે કોંગ્રેસની અંદરની નબળાઈઓ અને ગુજરાતમાં તેના નબળા પ્રદર્શન કરે છે.  કેજરીવાલની ટીકા એવા સમયે આવી જ્યારે AAP ગુજરાતમાં પોતાનું આધાર વધારવાનો પ્રયાસ કરી રહી છે, જે કોંગ્રેસ અને AAP વચ્ચે તણાવ પેદા કરે છે, બંને જે ભાજપાવિરુદ્ધ વિપક્ષ તરીકે લડે છે.

 કેજરીવાલની ટીકા પછી મેવાણીએ પોતાના પક્ષની ખામીઓને જાહેરમાં ઉજાગર કરી, જે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક સુધારણાની જરૂરિયાત દર્શાવે છે.

આ પણ વાંચો:

ભારતીય જેટને નુકસાન થયું, CDS અનિલ ચૌહાણનો પહેલીવાર સ્વીકાર

Ahmedabad: નશામાં ચકનાચૂર પોલીસે 3 લોકોને અડફેટે લીધા, પોલીસે લોકોના હાથે માર ખાધો

Amreli માં પોલીસ અને ભાજપા નેતાઓ આમને સામને આવી ગયા!

પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદનો કહેર, અત્યાર સુધીમાં 30 લોકોના મોત | Flood

નિવૃત્ત શિક્ષકને માતા-પુત્રીએ હનીટ્રેપમાં ફસાવ્યા, નકલી PI એ ધમકી આપી, 20 લાખ માગ્યા, જાણો સમગ્ર ઘટના | Idar

શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress

ભારતના મિત્ર ગણાતો રશિયા અને પાકિસ્તાન સાથે કામ કરશે, થયા કરાર

શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress

‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE

Related Posts

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ
  • August 5, 2025

Vadodara: વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક તપાસના આદેશ આપ્યા હતા.…

Continue reading
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?
  • August 5, 2025

Surat Fake Tobacco Factory: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ, અધિકારીઓ, કચેરીઓ ઝડપાઈ રહી છે. છતાં સરાકર ઊંઘતી ઝડપાઈ રહી છે. જેનો લાભ ગઠિયાઓ લઈ રહ્યા છે. સુરતમાં નકલી શેમ્પૂના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 8 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 6 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 17 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 21 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 8 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 28 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?