લીંબડી-અમદાવાદ હાઈવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માતઃ ટ્રક સળગીને ખાખ, જુઓ આગનો વિડિયો

  • Gujarat
  • December 28, 2024
  • 0 Comments

સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગત રાત્રે થયેલા અકસ્માત બાદ ટ્રકમાં બ્લાસ્ટ થતાં ટ્રક સળગીને ખાખ થઈ ગઈ છે.

સુરેન્દ્રનગરની પાણસીણા પોલીસ ચોકી નજીક જ ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત બાદ ઉભેલી ટ્રકમાં બ્લાસ્ટ થતા બળીને ખાખ થઈ ગઈ છે. લીંબડી ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઇ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સમય સુચકતાના પગલે થોડા સમય હાઇવે બંધ કરવામાં આવતા મોટી દુર્ઘટના ટળી છે. જો કે આ ઘટના બાદ ડમ્પરચાલક પલાયન થઈ ગયો છે.

આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ટ્રક બળીને ખાખ થઈ ગઈ છે. થોડીવાર માટે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્રણ દિવસમાં બીજી વખત આ રીતે આગ લાગવાની ઘટના ઘટી છે.

  • Related Posts

    Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
    • August 9, 2026

    Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

    Continue reading
    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
    • August 8, 2026

    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

    • August 11, 2026
    • 4 views
    Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

    Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

    • August 11, 2026
    • 5 views
    Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

    Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

    • August 11, 2026
    • 6 views
    Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

    NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

    • August 11, 2026
    • 7 views
    NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

    Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

    • August 11, 2026
    • 7 views
    Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

    UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

    • August 11, 2026
    • 5 views
    UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?