Gandhinagar: ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓનું ત્રીજા દિવસે આંદોલન ચાલુ, ‘ઠરાવ કરો’

  • Gujarat
  • March 21, 2025
  • 0 Comments

Gandhinagar:  ગુજરાતભરના આરોગ્યકર્મીઓ છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. તેમની માંગણી વર્ષોથી ન સંતોષતાં હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ત્યારે આજે તેણે કહ્યું સરકરા કહીને ખસી જાય છે. માટે ઠરાવ થશે ત્યારે જ આંદોલન ખતમ થશે.

ગઈકાલે ગાંધનીગરમાં પહોંચેલા 1000થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરાઈ હતી. ગુરૂવારે સાંજે 7:30 વાગે આંદોલનકારીઓએ મીણબત્તી વડે પ્રકાશ કરી ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકાર સામે વિરોધ કર્યો હતો. બીજી બાજું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ કે આરોગ્યકર્મીઓ માગણી ગેરવેજબી છે. બધી વહીવટી માગ વિચાર્યા વગર સ્વીકારી ન લેવાય. આ નિવેદન બાદ આરોગ્યકર્મીઓમાં વધુ રોષ ભભૂક્યો છે.

આરોગ્યકર્મીઓ પોતાની માગ પર અડગ છે. સરકારને કડક શબ્દોમાં કહી દીધું છે કે ‘જ્યાં સુધી ઠરાવ નહી થાય, ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. પડતર માંગો ન સંતોષાતા આરોગ્યકર્મીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

બીજી બાજુ સમાચાર મળી રહ્યા છે કે આરોગ્યકર્મીઓ ફસાઈ શકે છે. કારણ કે સરકાર આંદોલન કરતાં ફિક્સ પગારના કર્મચારીઓની સેવા સમાપ્તિ થઈ શકે છે. સરકાર તારણ આપી રહી છે કે તેઓ આંદોલન કરી દર્દીઓની જીંદગીને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.

આ પણ વાંચોઃ હર્ષ સંઘવી કહ્યું કૌશિક વેકરીયા સામે ષડયંત્ર, ગૃહમંત્રી થઈને ધારાસભ્યને બચાવો છો: દુધાતનો CMને પત્ર | Amreli LetterKand

આ પણ વાંચોઃ  Gujarat: મુખ્યમંત્રી કહે છે પહેલા અરજદારનું કામ કરો! તો નડિયાદમાં મહિલાને 25 ધક્કા કેમ ખડાવ્યા?

આ પણ વાંચોઃ Gujarat: મુખ્યમંત્રી કહે છે પહેલા અરજદારનું કામ કરો! તો નડિયાદમાં મહિલાને 25 ધક્કા કેમ ખડાવ્યા?

આ પણ વાંચોઃ ગુજરાત હાઇકોર્ટને મળ્યા 8 નવા ન્યાયાધીશો, કોને મળ્યું સ્થાન? | Gujarat High Court

  • Related Posts

    ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના
    • April 29, 2025

    પહેલગામ હુમલા બાદ ગુજરાત ગુજરાતમાં વસતાં વિદેશી શર્ણાર્થીઓ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. પાકિસ્તાનનથી આવેલા હિંદુઓને પાછા પોતાના દેશ જતાં રહેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જોકે પાકિસ્તાની હિંદુઓ મહેસાણામાં ઘણા…

    Continue reading
    Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત
    • April 29, 2025

    Savarkundla APMC Director Suicide: સાવરકુંડલાની APMCના ડિરેક્ટર અંકુર રામાણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. તેમના મૃતદેહ નજીકથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. હાલ સમગ્ર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

    • April 29, 2025
    • 1 views
    ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

    Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત

    • April 29, 2025
    • 10 views
    Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત

    પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif

    • April 29, 2025
    • 22 views
    પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif

    Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા

    • April 29, 2025
    • 23 views
    Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા

    Ahmedabad: ચંડોળામાં દબાણો હટાવવાનું કામ ચાલુ રહેશે, કોર્ટે ડિમોલેશન અટકાવવાની અરજી ફગાવી

    • April 29, 2025
    • 33 views
    Ahmedabad: ચંડોળામાં દબાણો હટાવવાનું કામ ચાલુ રહેશે, કોર્ટે ડિમોલેશન અટકાવવાની અરજી ફગાવી

    Chhota Udepur: 30 હજાર લોકોને સરકારે બેકાર બનાવી દીધા, લોકોની શું માંગ?

    • April 29, 2025
    • 13 views
    Chhota Udepur: 30 હજાર લોકોને સરકારે બેકાર બનાવી દીધા, લોકોની શું માંગ?