Gondal: જામીન પર છુટેલા દિનેશ પાતરની તબિયત લથડી, હોસ્પિટલના બિછાનેથી જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ પર આક્ષેપ

Rajkot: ગોંડલના દિનેશ પાતરને બન્ની ગજેરા અને પિયુષ રાદડીયાની મદદગારી મામલે ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં જામીન પર છુટેલા દિનેશ પાતરની તબિયત લથડતા તેમને ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. ત્યારે હોસ્પિટલના બિછાનેથી દિનેશ પાતરે જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજા સામે આક્ષેપો કર્યા છે. જેમાં જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજા એક પછી એક ગુન્હામાં ખોટી રીતે ફીટ કરી રહ્યા હોવાના આક્ષેપો તેમને કર્યા છે.

જામીન પર છુટેલા દિનેશ પાતરની તબિયત લથડી

બન્ની ગજેરા તથા પિયુષ રાદડીયાની મદદગારીમાં ગોંડલ તાલુકા પોલીસ બાદ સુલતાનપુર પોલીસે પકડેલા એડવોકેટ દિનેશ પાતર જામીન મુક્ત થયા છે. આ દરમિયાન તેમની તબિયત લથડતા પોલીસે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારે દનેશ પાતરની તબિયતના સમાચાર સાંભળતા મેઘવાળ સમાજનાં યુવાનોનાં ટોળા દિનેશ પાતરનાં સમર્થનમાં હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આ દરમિયાન દિનેશ પાતરને પોલીસ ખોટી રીતે ફીટ કરતી હોવાનાં આક્ષેપ થતા વાતાવરણ ગરમાયું હતુ.

જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ પર આક્ષેપ

હોસ્પિટલનાં બિછાનેથી દિનેશ પાતરે જીલ્લા પોલીસ વડા તથા જયરાજસિહ જાડેજા સામે આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે,આ બધુ એસપી અને જયરાજસિંહ કરાવેછે તેઓ એક પછી એક ખોટા ગુન્હામાં પોલીસ ફીટ કરી રહી છે .

રાજકુમાર જાટનાં સીસી ફુટેજ મામલે શું કહ્યું ?

તેમણે વધુમાં કહ્યુ કે રાજકુમાર જાટનાં સીસી ફુટેજ જીલ્લા પોલીસ વડા પાસે છે. જે જયરાજસિહ તથા ગણેશ ગોંડલનાં છે. આ અંગે હું જાહેરમાં બોલ્યો એટલે મને ખોટીરીતે ફીટ કરવામા આવી રહ્યો છે.

પોલીસે ગોંધી રાખી માર મારતા  તબિયત લથડી હોવાનો આક્ષેપ 

વધુમાં તેમણે કહ્યું કે, હું મારા ક્લાયન્ટને મળવા ગયો હતો અને મને ગુનેગાર બનાવી દેવાયો છે. આ સાથે તેમણે પોલીસ ત્રાસ આપતી હોવાથી મારી કોઈ સલામતી નથી તેમ પણ જણાવ્યું હતું. તેમજ પોતાની તબિયત ખરાબ થવા વિશે કહ્યુ કે, સુલતાનપુર પોલીસમાં મારા બપોરનાં જામીન થઈ ગયા હોવા છતા સાંજ સુધી પોલીસે મને ગોંધી રાખ્યો હોય મારી તબિયત લથડી છે.

આ પણ વાંચોઃ

હિંમતનગર પાલિકાએ લગાવેલા ટ્રાફિક સિંગ્નલો 5 વર્ષથી બંધ, ચાલુ કરવા માંગ | Traffic signal

Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં

Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા

Lion Census: ગુજરાતના સાવજોની સંખ્યા જાહેર, 891 વસ્તી

Vadodara: કોંગ્રેસ નેતાના પુત્રની કરતૂત, દુષ્કર્મ બાદ બળજબરીથી ગર્ભપાત, નર્સ, મામા- મામી સહિત 8 લોકોની સંડોવણી

Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો

Jamnagar: 20 યુવકોએ હાઈવે પર લગાવી બાઈક રેસ, યુવક ટ્રક સાથે અથડાયો, પળવારમાં મોત

Covid-19:દેશમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને, જાણો કુલ કેસનો આંકડો

Dahod Mgnrega Scam: ભાજપ નેતાઓ બચુ ખાબડના બેટાઓના કૌભાંડ પર ચૂપ કેમ?

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્ર

મો

tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 6 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 6 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 16 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!