Gram Panchayat Election Result: રિબડા ગ્રામ પંચાયતમાં જાડેજા પરિવારનો દબદબો, અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રનો ભવ્ય વિજય

Gram Panchayat Election Result : ગુજરાતની 8,326 ગ્રામ પંચાયતો માટે 22 જૂને યોજાયેલી ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. રાજ્ય ચૂંટણી પંચે મતગણતરી માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે. આજે 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોના પરિણામો જાહેર થશે, જેમાંથી 751 ગ્રામ પંચાયતો બિનહરીફ (સમરસ) જાહેર થઈ છે. ત્યારે હવે આ ચૂંટણીમાં પરિણામો પણ સામે આવવા લાગ્યા છે.

રીબડામાં જાડેજા પરિવારનો દબદબો

ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણીમાં જાડેજા પરિવારનો દબદબો જોવા મળી રહ્યો છે. ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ-8માં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજિતસિંહનો વિજય થયો છે. અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ સામે રક્ષિત ખૂટ ઉભા રહ્યા હતા. ત્યારે સત્યજિતસિંહને 155 માંથી 111 મત મળ્યા છે. આમ તેઓ જંગી મતથી જીતતા જાડેજા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

મહિપતસિંહ જાડેજાના નિધન બાદ ખાલી પડી હતી બેઠક

ઉલ્લેખનીય છે કે, રીબડા ગામે વોર્ડ-8 ની એક સભ્યની બેઠક પૂર્વ ધારાસભ્ય અને રાજકીય અગ્રણી સ્વ. મહિપતસિંહ જાડેજાના નિધન બાદ ખાલી પડી હતી. ત્યારે તેમના વારસાને જાળવી રાખવા માટે મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્યજીતસિંહ મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે આ ચૂંટણીમાં તેમની જંગી મતથી જીત થઈ છે. જેથી રિબડા ગામમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો:

Israel-Iran war: ઈરાને લીધો HORMUZ PASS બંધ કરવાનો નિર્ણય, જાણો દેશ અને દુનિયામાં શું થશે અસર?

Vadodara માં પાણી નહીં ભરાય એવું ‘પિન્કી પ્રોમિસ’ મેયર ન આપી શક્યા..

Iran Israel War: ઈઝરાયલ ઈરાન સામે ઝૂક્યું!, નેતન્યાહૂએ યુદ્ધવિરામની જાહેરાત કરી

Indian Back From Israel: ઇઝરાયલમાં ફસાયેલા 161 ભારતીય નાગરિકો પરત ફર્યા, મુસાફરોને લઈને પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી

Israel iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના ટ્રમ્પે ફૂક્યાં બણગા, જાણો દાવામાં કેટલી હકીકત

Israel iran War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના 12 દિવસ, જાણો કોને કેટલું નુકસાન થયું?

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં મેઘ મહેર, આજે કયા વિસ્તારોમાં આગાહી

  • Related Posts

    Ahmedabad: હોસ્પિટલમાં આસારામના સમર્થકોની મીડિયાકર્મીઓ સાથે મારામારી, દર્દીઓ ધક્કે ચઢ્યા
    • August 18, 2025

    Ahmedabad: અમદાવાદ ખાતે આસારવા સિવિલ હોસ્પિટલમાં રવિવારે સવારે 10:45 વાગ્યે દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકો…

    Continue reading
    Asam: આસામ સરકારે અદાણીને 1875 એકર જમીન આપી, ન્યાયાધીશે જે કહ્યું તે બન્યું ચર્ચાનો વિષય
    • August 18, 2025

    Asam:આસામની હિમંત બિસ્વા શર્માની સરકારે અદાણી ગ્રુપને 1875 એકર (3000વિઘા અથવા 81 મિલિયન ચોરસ ફૂટ) જમીન આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે આસામ હાઈકોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?

    • August 18, 2025
    • 5 views
    UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?

    UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું

    • August 18, 2025
    • 4 views
    UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું

    UP: 10 વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું, પકડાઈ જવાના ડરથી માસૂમને મારી નાખ્યો, પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને બંન્ને પગમાં ગોળી મારી

    • August 18, 2025
    • 4 views
    UP: 10 વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું, પકડાઈ જવાના ડરથી માસૂમને મારી નાખ્યો, પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને બંન્ને પગમાં ગોળી મારી

    Rajasthan: ડ્રમમાં પતિનો મૃતદેહ, ઓગળવા માટે મીઠું નાખ્યું, પત્ની-બાળકો ઘરમાલિકના પુત્ર સાથે ફરાર

    • August 18, 2025
    • 12 views
    Rajasthan: ડ્રમમાં પતિનો મૃતદેહ, ઓગળવા માટે મીઠું નાખ્યું, પત્ની-બાળકો ઘરમાલિકના પુત્ર સાથે ફરાર

    GST News: GST મામલે ગોદી મીડિયાના સુત્રો મોદી કરતા મોખરે!

    • August 18, 2025
    • 16 views
    GST  News: GST મામલે ગોદી મીડિયાના સુત્રો મોદી કરતા મોખરે!

    visits India: ચીની વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાતે, શું સીમા વિવાદ ઉકેલાશે?

    • August 18, 2025
    • 22 views
    visits India: ચીની વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાતે, શું સીમા વિવાદ ઉકેલાશે?