Guatemala: અહીં થયો ભયાનક અકસ્માત, બસ પુલ પરથી પડતાં 55 મુસાફરોના મોત

  • World
  • February 11, 2025
  • 0 Comments

Guatemala Accident: મધ્ય અમેરિકન દેશ ગ્વાટેમાલામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માત બાદ સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સોમવારે ગ્વાટેમાલાની રાજધાનીની બહાર એક બસ પુલ પરથી પડી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં મોતનો આંકડો 55 લોકો સુધી પહોંચ્યો છે. આ સાથે, ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત અનેક વાહનોની અથડામણને કારણે થયો હતો, એટલે કે અનેક વાહનો એકસાથે અથડાયા હતા. જેના કારણે આ સમગ્ર અકસ્માત થયો. આ અકસ્માતમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ હતા. આ અકસ્માતની તસવીરો પણ સામે આવી છે. જેમાં બસ ગંદા પાણીમાં અડધી ડૂબેલી જોવા મળે છે.

રાષ્ટ્રપતિએ શોક દિવસની જાહેરાત કરી

રાજધાની નજીક થયેલા આ અકસ્માતે સમગ્ર દેશને  હચમચાવી નાખ્યો છે.  ઘણા બાળકો અને વૃદ્ધોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના બાદ રાષ્ટ્રપતિ બર્નાર્ડો અરેવાલોએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આ સાથે 3  દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સરકાર ઘાયલોને વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે કામ કરશે.

આ પણ વાંચો: Gujarat: RTOના કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી, જાણો કારણ!

આ પણ વાંચો: Surat: બેંક કર્મચારીએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી? નોકરી પર જવાનું કહી પાછો ન આવ્યો, જાણો કારણ?

Related Posts

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!
  • March 19, 2026

Iran War Updates: ઈરાન- ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે આખી દુનિયાને નડવાનું છે તેનું કારણ છે ઊર્જા ક્ષેત્ર ખતમ કરવાના થઈ થઈ રહેલા પ્રયાસો. ઈરાન વોર દરમિયાન અત્યાર સુધી માત્ર સૈન્ય…

Continue reading
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો
  • March 19, 2026

Nuclear Missile: યુએસ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડે બુધવારે સેનેટ ઇન્ટેલિજન્સ કમિટી સમક્ષ આપેલી જુબાનીમાં ચીન અને પાકિસ્તાનને યુનાઇટેડ સ્ટેટ્સ માટે વધતા પરમાણુ ખતરા તરીકે ઓળખાવ્યા હતા અને કહ્યું હતું કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views

  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!