Lion Census: ગુજરાતના સાવજોની સંખ્યા જાહેર, 891 વસ્તી

Gujarat Lion Census: તાજેતરમાં ગુજરાતના વન વિભાગ દ્વારા એશિયાઈ સિંહોની 16મી વસ્તીગણતરી શરુ કરાઈ હતી. જે ત્રણ દિવસમાં પૂર્ણ કરાઈ હતી. 10 મેથી 13મે દરમિયાન બે તબક્કામાં સિંહ વસ્તીગણતરી યોજાઈ હતી. ત્યારે સરકારે એશિયાઈ સિંહની વસ્તીના આંકડા જાહેર કર્યા છે. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર, 330 માદા,  140 પાઠડા(સબ-એડલ્ટ),  225 બચ્ચા નોંધાયા છે.  2020માં ગુજરાતમાં સિંહોની વસ્તી 674 હતી.

કયા વિસ્તારનો સિંહ વસ્તીગણતરીમાં સમાવેશ?

આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સાથે સાથે હાઈ-રિઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, e-GujForest એપ્લિકેશન, અને જી.આઇ.એસ. (GIS) ટેકનોલોજીનો ઉપયોગ થયો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે,

 

કયા વર્ષમાં કેટલી વસ્તી, કોના દ્વાર થઈ?

વર્ષ
સંખ્યા
કોના દ્વારા વસ્તી ગણતરી 
1880
12
કર્નલ વેટશન
1897
31
જૂનાગઢ સ્ટેટ
1905
100
જૂનાગઢ સ્ટેટ
1913
20
મિ. વેલિન્જર
1920
50
સર પી. આર. કાડેલ
1936
287
જૂનાગઢ સ્ટેટ
1950
227
મિ. વિન્ટર બ્લપાથ
1955
290
મિ. વિન્ટર બ્લપાથ
1963
285
વન વિભાગ
1968
177
વન વિભાગ
1974
180
વન વિભાગ
1979
205
વન વિભાગ
1984
239
વન વિભાગ
1990
284
વન વિભાગ
1995
304
વન વિભાગ
2001
329
વન વિભાગ
2005
359
વન વિભાગ
2010
411
વન વિભાગ
2015
523
વન વિભાગ
2020
674
વન વિભાગ
2025
891
વન વિભાગ

 

 

આ પણ વાંચો

Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા

Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

પતિ નેતાઓ પાસે છોકરીઓ મોકલે છે, મને સાથે સૂવા દબણા કરે છે: DMK નેતાની પત્નીનો આરોપો

ગુજરાત ATS એ નડિયાદમાંથી બે શંકાસ્પદ સાયબર આતંકીઓ પકડ્યા

ભારતે 1 દિવસમાં બે વૈજ્ઞાનિકો ગુમાવ્યા, ખગોળશાસ્ત્રી અને પરમાણુ વૈજ્ઞાનિકનું અવસાન | Srinivasan and Jayant Narlikar Death

પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ ફિલ્મ છોડવી મોંઘી પડી!, અક્ષયએ 25 કરોડની નોટિસ મોકલી? | Paresh Rawal 

વડોદરાથી આંકલાવ મહિલા સાથે ભજીયા ખાવા કોર્પોરેશનની ગાડીનો ઉપયોગ Sheetal Mistry એ કર્યો?

અદાણી ડિફેન્સ બનાવશે અદ્યતન એન્ટી-સબમરીન વોરફેર સિસ્ટમ, કોની સાથે કર્યા કરાર? | Adani

Hathmati Pollution: હિંમતનગર પાલિકા પોતે હાથમતી નદીમાં મળયુક્ત પાણી છોડે છે: વિપક્ષ

PM મોદીની પ્રશંસા ન કરવાનું પરિણામ, રાહુલને આસિફ મુનિર સાથે સરખાવ્યા | Amit Malviya

ચૈતર વસાવાએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ કેમ કરી?

 

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 3 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 6 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 6 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 7 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 5 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 11 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!