Cancer Treatment: મોઢાના કેન્સરમાં આયુર્વેદમાં ડીએનએ ઉપચાર કારગત નીવડ્યો, કેવી રીતે?

  • Gujarat
  • September 4, 2025
  • 0 Comments

Cancer Treatment: દેશમાં પ્રાચીન સમયમાં આયુર્વેદથી ગંભીર બિમારીઓના ઉપચાર થતાં હતા. હાલ પણ આયુર્વેદ દવાઓથી ગંભીર બિમારીઓ મટી શકે તેવું  ઉદાહરણ વૈદ્ય  ડોક્ટર ધવલભાઈએ પુરુ પાડ્યું છે.

10 વર્ષથી ડીએનએ પર રિસર્ચ કરી કેન્સરના જટિલ દર્દીઓની સારવાર શક્ય હોવાનું સંશોધન જૂનાગઢના વૈદ્ય દ્વારા કરીને રોગ નાબુદી સુધી તેઓ પહોંચી શક્યા છે. અનેક કેન્સરના દર્દીઓને વૈદ્ય  ડોક્ટર ધવલભાઈ સફળ સારવાર આપી ચૂક્યા છે. આયુર્વેદમાં અસાધ્ય બીમારીનો ઉપચાર શક્ય છે, તે વાત તેઓ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. અનેક દર્દીઓ પર તેની દવા સફળ થઈ રહી છે.

આવા એક દર્દી જામનગરના લતીપુર ગામના વલ્લભભાઈ તરપડાને લેબોરેટરી ટેસ્ટમાં મોંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. વલ્લભભાઈ તરપડા કેન્સરના નિષ્ણાંત ડોક્ટર પાસે જઈ આવ્યા હતા. સીટી સ્કેન અને બાયોપ્સીમાં મોઢામાં જમણી બાજુ ગળાના ભાગ સુધી કેન્સર ફેલાયેલું જણાયું હતું. જેથી ડોક્ટરએ ઓપરેશન તેમજ કીમો થેરાપી સારવાર કરવાનું કહ્યું હતું.

વલ્લભભાઈને ઓપરેશન કરવાની ઈચ્છા ન હતી. તેથી ભૂતકાળમાં કેન્સર થયા હોય તેવા રાજકોટના દર્દી કમલેશભાઈની સારવાર અને કેન્સરમાં રાહત જોઈને આયુર્વેદિક ડોક્ટર ધવલભાઈ સંઘવીને જૂનાગઢમાં કેન્સરના ઉપચાર માટે વૈદ્ય આયુર્વેદિક ડોક્ટર ધવલભાઈ સંઘવીને બતાવીને આયુર્વેદિક દવા લેવાનું નક્કી કર્યું.

ડોક્ટરે આયુર્વેદિક દવાની સાથે કેમોથેરાપીની સારવાર ચાલુ રાખવા સલાહ આપી. આ પ્રકારે સારવાર લેતા પ્રથમ મહિને જ થોડી રાહત દેખાઈ ત્યાર બાદ ત્રણ મહિના પછીના રિપોર્ટમાં કેન્સર નાબૂદ થયેલું હોય તેવો રિપોર્ટ આવ્યો હતો.

વલ્લભભાઈએ જણાવ્યું કે, ડોક્ટર ધવલભાઈએ સારવાર કરી મને એકદમ સામાન્ય માણસની જેમ જીવતો કરી દીધો છે.

આ અંગે ડોક્ટર ધવલભાઈને પૂછતા જણાવ્યું હતું કે હું છેલ્લા પંદર વર્ષથી આયુર્વેદિક ડોક્ટર તરીકે પ્રેક્ટિસની સાથે સાથે રિસર્ચમાં પણ સારો એવો સમય આપું છું.
ડોક્ટર ધવલભાઈ સંઘવી જે છેલ્લા દસ કરતા વધુ વર્ષથી ડીએનએ પર રિસર્ચ કરી કેન્સરના જટિલ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. જેના બહુ જ સારા પરિણામ જોવા મળી રહ્યા છે.

વિનસ ફાર્મસીમાં જુદા જુદા રોગ મુજબ અને દર્દીની તાસીર સમજી દવાના કન્ટેન્ટ તૈયાર કરી પછી ગોળી ઉકાળા કે સીરપ સ્વરૂપમાં દર્દીને આપે છે. કેન્સર, સોરાયસિસ, ઓટો ઇમ્યૂન બીમારી, વા, સાયટીકા પથરી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, મગજના કોષ સુકાવા અને બાળકોની માનસિક વિકલાંગતા અંગેની સારવારમાં સારા પરિણામો મળ્યા હોવાનું ડોક્ટર ધવલભાઇ એ જણાવ્યું હતું. (M) 9328554343 ઇમેઇલ: drdhavalsanghavi@gmail.com

આ પણ વાંચો:

Trump Threat: ‘પુતિનને મારે કંઈ કહેવું નથી, પછી શું થશે તે તમે જોશો’, ટ્રમ્પે આપી ધમકી!

PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?

ચીનની પરેડમાં પાકિસ્તાન મહેમાન, મોદીને આમંત્રણ ના મળ્યું એટલે રોયાં? | China Military Parade

Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી

Surat: એક જ રાતમાં 8 ગણેશ પંડાલમાં ચોરી કેવી રીતે થઈ?

Ajab Gajab: વાંદરાનું મોત થતાં ગામલોકોનું મુંડન, કારણ જાણી ચોકી જશો?

Related Posts

Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!
  • September 4, 2025

Anklav police Viral Video: આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામે બનેલી જઘન્ય ઘટનાએ આખા રાજ્યને હચમચાવી નાખ્યું છે. 6 વર્ષિય બાળકીને ઉઠાવી લઈ દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારી દીધી છે.…

Continue reading
Ahmedabad: બે વર્ષથી ખોટ ખાતી મેટ્રોએ રૂ. 239 કરોડનો નફો કેવી રીતે કર્યો?
  • September 4, 2025

દિલીપ પટેલ Ahmedabad Metro Profit: 2023માં અમદાવાદની મેટ્રોનો એક ભાગ શરૂ થયો પછી સતત બે વર્ષ સુધી ખોટ કરી હતી. હવે નફો કરે છે. 30મી સપ્ટેમ્બર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!

  • September 4, 2025
  • 14 views
Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!

Fact Check: સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનું અપમાન કર્યાનો દાવો, જાણો ફેક્ટ ચેકમાં શું સામે આવ્યું ?

  • September 4, 2025
  • 12 views
Fact Check: સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનું અપમાન કર્યાનો દાવો, જાણો ફેક્ટ ચેકમાં શું સામે આવ્યું ?

Jolly LLB-3 controversy: ફિલ્મ જૉલી LLB-3ને મોટી રાહત, કોર્ટે ફિલ્મ વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી

  • September 4, 2025
  • 3 views
Jolly LLB-3 controversy: ફિલ્મ જૉલી LLB-3ને મોટી રાહત, કોર્ટે ફિલ્મ વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી

UP Accident: ભયંકર અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું મોત, પેટ ફાટી જતાં ભ્રૂણ રસ્તા પર પડ્યો, બાઈકને ડમ્પરે મારી ટક્કર

  • September 4, 2025
  • 24 views
UP Accident: ભયંકર અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું મોત, પેટ ફાટી જતાં ભ્રૂણ રસ્તા પર પડ્યો, બાઈકને ડમ્પરે મારી ટક્કર

Bihar Bandh:’ બિહાર બંધ તો ડિલિવરી પણ બંધ’ ભાજપના નેતાનો ગર્ભવતી મહિલાને શરમજનક જવાબ

  • September 4, 2025
  • 12 views
Bihar Bandh:’ બિહાર બંધ તો ડિલિવરી પણ બંધ’ ભાજપના નેતાનો ગર્ભવતી મહિલાને શરમજનક જવાબ

Ahmedabad: બે વર્ષથી ખોટ ખાતી મેટ્રોએ રૂ. 239 કરોડનો નફો કેવી રીતે કર્યો?

  • September 4, 2025
  • 22 views
Ahmedabad: બે વર્ષથી ખોટ ખાતી મેટ્રોએ રૂ. 239 કરોડનો નફો કેવી રીતે કર્યો?