Gujarat: ભાજપે અહીં કાપ્યા 33 સભ્યોના પત્તા?, ચાણસ્મામાં ઉપપ્રમુખ સસ્પન્ડ, ભાજપે મોટા પાયે હાકલપટ્ટી કેમ કરી?

  • Gujarat
  • February 10, 2025
  • 2 Comments

Gujarat Politics: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો અને લોકો ચૂંટણી જીતવા અનેક કિમિયાઓ અપનાવી રહ્યા છે. ચૂંટણી જીતવા અનેક યોજનાઓ બનાવી રહ્યા છે. ત્યારે આવી જ યોજના બનાવી રહેલાં ખેડા જીલ્લાના રાજીકીય લોકોને ભાજપે સસ્પેન્ડ કરતાં ખળભળાટ મચી ગયો છે.

ખેડા જીલ્લામાં ભાજપે 33 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. પોતાના જ સંબંધીઓને જ અપક્ષ તરીકે ઉભા રાખ્યા હતા. ચકલાસીના 13, મહેમદાબાદના 5, મહુધાના 5, ખેડાના 3 સભ્યો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કપડવંજના 2 અને કઠલાલના 5 લોકોને ભાજપના સક્રિય પદેથી સસ્પેન્ડ કરાયા છે.

ચાણસ્મામાં શહેર ઉપપ્રમુખ 6 વર્ષ માટે સસ્પેન્ડ

ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા પર તવાઈ બોલાય છે. ભાજપે પાટણ જીલ્લાના ચાણસ્મા શહેર ઉપપ્રમુખને પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાના ગુનામાં ચાણસ્મા શહેર ઉપપ્રમુખ પટેલ પરસોત્તમ ભાઈ શંકરભાઈને સસ્પેન્ડ કરાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. દશરથજી ઠાકોરે જણાવ્યું કે, પુરષોત્તમભાઈ પટેલે વોર્ડ નંબર 5માં પક્ષના અધિકૃત ઉમેદવાર વિરુદ્ધ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

ક્યારે યોજાની ચૂંટણી?

મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
મતગણતરીની તારીખ તા.18/02/2025
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025

 

જુઓ ખેડા જીલ્લામાંથી કોણ સસ્પેન્ડ?

 

May be an image of text

 

May be an image of text that says 'સર્કીંટિ ઠાઉસની સામે, નડીઆદ-કભાણ રોડ, યોગીનગર, પીન-૩૮૭૩૨૦. ૯૦૩૩૧૮૭૫૨૪ ૯૦૩૩૧૮૭૫૨૫ श्री કરમલમ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લો નડીઆદ. ៗ. ખેડા (ગુજરાત) khedabjp@gmail.com ક્રમ ។ મંડલ ચકલાસી શહેર નામ ચકલાસી શહેર 3 ૨ ચકલાસી શહેર 3 ၇ ચકલાસી શહેર જયેશભાઈ ભરતભાઈ વાઘેલા અજીતભાઈ કરનસિંહ વાઘેલા સુરેશભાઈ લાખાભાઈ વાઘેલા પ્રકાશભાઈ પ્રવીણભાઈ વાઘેલા ચિરાગસિંહ વાઘેલા પ્રર્ેશભાઈ રમેશભાઈ પારેખ શિરીષભાઈ અરવિદભાઈ પટેલ પ્રવીભભાઈ આશાભાઈ વાઘેલા રઈજીભાઈ પૂનમભાઈ વાઘેલા સંગીતાબેન સિદ્ધરાજ વાઘેલા અમયાભાઈ ચંદાભાઈ જાદવ મનોજભાઈ નટુભાઈ વાઘેલા કરમલેશભાઈ હર્ષદભાઈ વાઘેલા હેતલભાઈ દિનેશયંદ્ર મહેતા હર્સીદાબેન ભાવસાર કલ્પ પટેલ મોલીક ડાભી ગીતાજલીબેન ભટાચાર્ય 9 ચકલાસી શહેર મહેમદાવાદ શહેર મહેમદાવાદ શહેર wen અજયભાઈ બ્રહમભટ્ટ ખેકા જીલ્લા પ્રમુખશ્રી'

 

 

 

 

 

 

 

 

 

  • Related Posts

    Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
    • September 29, 2026

    Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

    Continue reading
    AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ
    • September 28, 2026

    AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં હોવાનો દાવો કરતાં આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ કરી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

    • September 30, 2026
    • 8 views
    Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

    Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

    • September 30, 2026
    • 5 views
    Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

    Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

    • September 30, 2026
    • 6 views
    Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

    SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

    • September 30, 2026
    • 8 views
    SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

    Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

    • September 29, 2026
    • 5 views
    Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

    Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

    • September 29, 2026
    • 8 views
    Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત