
Gujarat Politics: ભાજપના વિકાસમાં ભ્રષ્ટાચાર સતત વગોવાયેલો શબ્દ રહ્યો છે અને આ મુદ્દે ભારે હોબાળો થતાં હવે ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયતોમાં થઈ રહેલા ભ્રષ્ટાચારને દૂર કરવા સરકારે નોટિફિકેશન જાહેર કરી જિલ્લા વિકાસ અધિકારીને વિશેષ સત્તા આપી છે અને આવા કૌભાંડીઓને ઘરભેગા કરવાની સત્તા અપાઈ છે પરંતુ શું આ ભ્રષ્ટાચાર દૂર થઈ જશે ખરો? આ મામલે સિનિયર પત્રકાર દિલીપભાઈ પટેલે છણાવટ કરી છે અને જાગૃત નાગરિક ભીખાભાઇ સાથે કરેલી ચર્ચા અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડિયો
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?








