
Gujarat Rape Case: ગુજરાતમાં મહિલાઓ પર બળાત્કાર અને અત્યાચાર ઘટનાઓ એક સળગતો પ્રશ્ન બની ગયો છે. રોજોરોજ મહિલાઓ પર બળાત્કાર થતી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જેથી આ મુદ્દે સરકારે જ નહીં પણ એક સમાજે પણ પગલાં લેવાની જરુર બની ગયું છે. ખુદને સ્વચ્છ પાર્ટી ગણાવતી ભાજપમાં પણ બળાત્કારી આરોપી કામ કરી રહ્યા છે. ધારાસભ્ય ગજેન્દ્ર પરમારનો તેમાં સમાવેશ થાય છે. આ સિવાય પણ ઘણા નેતાઓ છે, જેમની પર બળાત્કારના આરોપ લાગ્યા છે. ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર વિરુધ્ધ રાજસ્થાન અને ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં બળાત્કરાની ફરિયાદ નોંધાયેલી છે. જો કે ગજેન્દ્ર પરમારને પોલીસ પકડી રહી નથી. કાં તો ગજેન્દ્ર પરમાર પોલીસના હાથમાં આવતાં નથી. ત્યારે નીચેની વિડિયોમાં જાણો ગુજરાતમાં કેમ ગુજરાતમાં બળાત્કારનીઓ વધી રહી છે?
આ પણ વાંચોઃ પત્નીના વિયોગમાં પતિએ 4 બાળકો સાથે દૂધમાં ઝેર નાખી પી લીધુ, 3ના મોત,જાણો વધુ | Bihar News
આ પણ વાંચોઃ UP Sambhal Masjid: સંભલ મસ્જિદમાં રંગરોગાન કરવાની મંજૂરી!, અગાઉ કોર્ટે કર્યો હતો ઈન્કાર
આ પણ વાંચોઃ Ahmedabad: વસ્ત્રાપુરમાં ગટરની ગંદકી સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, કોની બેદરકારી?
આ પણ વાંચોઃ નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું, ધૂમાડાના ગોટેગોટા ઉડતાં લોકો હોસ્પિટલમાં દાખલ