Ahmedabad: વસ્ત્રાપુરમાં ગટરની ગંદકી સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, કોની બેદરકારી?

Ahmedabad:  ગુજરાતમાં વારંવાર ગેસ ગળતરના કારણે સફાઈકર્મીઓના મોત થતાં હોય છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુરમાં એક સફાઈકર્મીનું ગટર સાફ કરતી વખતે મોત થઈ જતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સફાઈકર્મીનું મોત ગેસ ગળતરને કારણે થયું હોવાનું બહાર આવ્યુ છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. બીજી તરફ કોર્પોરેશન સફાઈકર્મીઓને સેફ્ટી કેમ આપી શકતું નથી. તે પણ એક સવાલ છે. કારણે કે યુગ ટેક્નોલોજીનો છે તો શ્રમિકોને ગટરમાં કેમ ઉતરવું પડે? સરકાર દાવા કરી રહી છે કે અમે સફાઈકર્મીઓ માટે સાધનો વિકસાવ્યા છે. તો તે ક્યા છે?

લાલા પટેલ નામના શ્રમિકોનો જીવ ગયો

આ સફાઈકર્મીનું મોત ગઈકાલે(11 માર્ચે) થયું હતુ. અમદાવાદના વસ્ત્રાપુરમાં સુભાષ પાર્ક પાસે એક ખાનગી સોસાયટીએ શ્રમિકને ગટર સાફ કરવા માટે બોલાવ્યો હતો. જેથી લાલા પટેલ નામનો શ્રમિક ગટર સાફ કરવા માટે અંદર ઉતર્યો હતો. શ્રમિક ગટર સાફ કરતો હતો તે દરમિયાન સાંજે 6 વાગ્યાની આસપાસ તેનું ગેસ ગળતરના કારણે શ્રમિકનો શ્વાસ રૂંધાયો અને તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા શ્રમિકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ UP Sambhal Masjid: સંભલ મસ્જિદમાં રંગરોગાન કરવાની મંજૂરી!, અગાઉ કોર્ટે કર્યો હતો ઈન્કાર

આ પણ વાંચોઃ Katch Murder: પેટના ભાગે ઊંડા ઘા મારી 13 વર્ષિય બાળકની હત્યા, 3 સગીરની પૂછપરછ

આ પણ વાંચોઃ Gujarat: સરકારને તાંત્રિકો સામે કાર્યવાહી કરવાનો ઈરાદો કેમ નથી? બાળકીની બલીથી ખળભળાટ

આ પણ વાંચોઃ Dwarka News: ખમણમાંથી નીકળ્યો લાંબો મરેલો કાનખજૂરો, ધોળાકાના શ્રીરામ ખમણ હાઉસની ઘટના

Related Posts

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ
  • August 14, 2026

GPSC Interview Pending: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ભરતી પ્રક્રિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં હજારો ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લાંબા સમયથી બાકી હોવાનું સામે આવતાં ઉમેદવારોમાં ભારે…

Continue reading
Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

RSS Karnataka new law: RSSની મુશ્કેલીઓ વધશે? કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનો નવો કાયદો, જાહેર સ્થળો માટે પરવાનગી ફરજિયાત

  • August 16, 2026
  • 2 views
RSS Karnataka new law: RSSની મુશ્કેલીઓ વધશે? કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનો નવો કાયદો, જાહેર સ્થળો માટે પરવાનગી ફરજિયાત

Women Reservation: 33% મહિલા અનામતના નામે શું છે મોટો પ્લાન? લોકસભા બેઠકો વધારવાના વિધેયક પર રાજકીય ઘમાસાણ

  • August 16, 2026
  • 4 views
Women Reservation: 33% મહિલા અનામતના નામે શું છે મોટો પ્લાન? લોકસભા બેઠકો વધારવાના વિધેયક પર રાજકીય ઘમાસાણ

Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

  • August 15, 2026
  • 4 views
Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

  • August 15, 2026
  • 6 views
CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

  • August 15, 2026
  • 10 views
UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

  • August 15, 2026
  • 10 views
Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં