Dwarka News: ખમણમાંથી નીકળ્યો લાંબો મરેલો કાનખજૂરો, ધોળાકાના શ્રીરામ ખમણ હાઉસની ઘટના

Dwarka News: ગજુરાતમાં અવાર-નવાર હોટલની ખાણીપીણી વસ્તુઓમાંથી જીવ-જંતુઓ નીકળવાની ઘટનાઓ બને છે. ત્યારે તંત્ર માત્ર દંડ ફટકારી સંતોષ માની લે છે. જેથી તંત્રની ઢીલી કામગીરીને કારણે કેટલાંક હોટલ વેપારીઓ બેફામ બને છે. સ્વચ્છતાના લેરાલેરા ઉડાવતાં જોવા મળે છે. ત્યારે ધોળકાના પ્રખ્યાત શ્રીરામ ખમણ હાઉસમાં બે મહિલા ગ્રાહકે મંગાવેલા ખમણમાંથી લાંબો કાનખજૂરો નિકળતાં ખળભળાટ મચી ગયો છે. ગ્રાહકે ખમણમાં નિકળેલા ખાનકજૂરોના ફોટા અને વિડિયો પણ ઉતારી લીધા છે. આ ફોટા જોઈને લોકો હોટલ માલિકને ધિક્કારી રહ્યા છે.

ધોળકા બસ સ્ટેન્ડ નજીક આવેલા શ્રીરામ ખમણ હાઉસમાંથી આ કાનખજૂરો નિકળ્યો છે. જ્યારે બંને મહિલા ગ્રાહકે દુકાનદારને બોલાવી કહ્યું હતુ કે ખમણની ડિશમાં કાનખજૂરો છે. તો દુકાનદારે જવાબ આપ્યો હતો કે ‘આમાં ક્યા સાપ છે કે તમે રાડો પાડો છો, ખાલી કાનખજૂરો છે. તારા ખમણના આપેલા રુપિયા પાછા લઈ લે તેમ કહી હોટલ માલિક દુકાનની ખુરશીમાં પાછો બેસી ગયો હતો.

જો કે ગ્રાહકે વડિયો ઉતારી લેતાં સોશિયલ મિડિયામાં વાઈરલ કરી દીધો હતો. ત્યાર બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વિડિયો વાઈરલ થતાં લોકોમાં દુકાન માલિક પર રોષે ભરાયા હતા અને કડકમાં કડક પગલાં લેવાઈ તેવી માગ કરાઈ છે.

મરચાંના વઘારની સાથે તળાઇ ગયો ખાનખજૂરો

વાયરલ થયેલા વીડિયોમાં જણાઇ આવે છે કે ધોળકાના પ્રખ્યાત શ્રીરામ ખમણ હાઉસમાં બે મહિલાઓએ ખમણોનો ઓર્ડર આપ્યા બાદ તેમને ડિશમાં ખમણ આપવામાં આવ્યા હતા. ડિશમાં ખમણ પર મરચાંના વઘારની સાથે તળાઇ ગયેલો મૃત કાનખજૂરો પણ હતો. કાનખજૂરો જોતા જ મહિલાઓએ દુકાનકારને ફરિયાદ કરી હતી કે આમાં કાનખજૂરો આવ્યો છે.

આ પણ વાંચોઃ નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું, ધૂમાડાના ગોટેગોટા ઉડતાં લોકો હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચોઃ વિરાટ કોહલી 1 રને આઉટ થતાં બાળકીને હાર્ટ એટેક આવ્યો? શું છે સચ્ચાઈ! |UP Heart attack

આ પણ વાંચોઃ યુક્રેન યુધ્ધવિરામ માટે તૈયાર, શું રશિયા રાજી થશે?, ટ્રમ્પ કરશે બેઠક |Ukraine-Russia ceasefire

આ પણ વાંચોઃ Ahmedabadમાં સાગમટે 1543 પોલીસકર્મીઓની બદલી, જુઓ યાદી

Related Posts

Mansukh Vasava: ‘જ્ઞાતિના નામે રાજનીતિ ન કરો’, શંકરસિંહ વાઘેલા સામે મનસુખ વસાવાનો સીધો પ્રહાર
  • October 5, 2026

Mansukh Vasava: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી વિસ્તારમાં જંગલ જમીનના મુદ્દે યોજાયેલા કાર્યક્રમ બાદ ગુજરાતના રાજકારણમાં એક નવો વિવાદ ઊભો થયો છે. કાર્યક્રમ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ અનામત અને સામાજિક વ્યવસ્થાને…

Continue reading
Surendranagar Disabled School Case: સુરેન્દ્રનગરની મુખબધીર શાળામાં 42 દિવ્યાંગ બાળકો પર કથિત અત્યાચાર, ગૃહ માતાની ધરપકડ
  • October 5, 2026

Surendranagar Disabled School Case: સુરેન્દ્રનગરમાં દિવ્યાંગ અને મુખબધીર બાળકો માટે સંચાલિત એક ગ્રાન્ટેડ શાળામાં કથિત અત્યાચારનો ગંભીર મામલો સામે આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત માનવ સેવા સંઘ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mansukh Vasava: ‘જ્ઞાતિના નામે રાજનીતિ ન કરો’, શંકરસિંહ વાઘેલા સામે મનસુખ વસાવાનો સીધો પ્રહાર

  • October 5, 2026
  • 4 views
Mansukh Vasava: ‘જ્ઞાતિના નામે રાજનીતિ ન કરો’, શંકરસિંહ વાઘેલા સામે મનસુખ વસાવાનો સીધો પ્રહાર

Surendranagar Disabled School Case: સુરેન્દ્રનગરની મુખબધીર શાળામાં 42 દિવ્યાંગ બાળકો પર કથિત અત્યાચાર, ગૃહ માતાની ધરપકડ

  • October 5, 2026
  • 4 views
Surendranagar Disabled School Case: સુરેન્દ્રનગરની મુખબધીર શાળામાં 42 દિવ્યાંગ બાળકો પર કથિત અત્યાચાર, ગૃહ માતાની ધરપકડ

MPLADS Grant Scam Gujarat: ગુજરાતમાં સાંસદોની કરોડોની ગ્રાન્ટમાં ગોલમાલ? ₹5 લાખના સ્માર્ટ ક્લાસ સામે માત્ર ટીવી-એન્ડ્રોઇડ બોક્સ

  • October 5, 2026
  • 6 views
MPLADS Grant Scam Gujarat: ગુજરાતમાં સાંસદોની કરોડોની ગ્રાન્ટમાં ગોલમાલ? ₹5 લાખના સ્માર્ટ ક્લાસ સામે માત્ર ટીવી-એન્ડ્રોઇડ બોક્સ

Jepur Sarpanch Husband Controversy: મહેસાણાના જેપુરમાં મહિલા સરપંચના પતિના વહીવટ અને સરકારી જમીન-ગ્રાન્ટના કથિત દુરુપયોગ અંગે ગંભીર સવાલો

  • October 5, 2026
  • 9 views
Jepur Sarpanch Husband Controversy: મહેસાણાના જેપુરમાં મહિલા સરપંચના પતિના વહીવટ અને સરકારી જમીન-ગ્રાન્ટના કથિત દુરુપયોગ અંગે ગંભીર સવાલો

Uddhav Raj Thackeray Mumbai Protest: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મુંબઈમાં ઠાકરે બંધુઓનું મોટું પ્રદર્શન

  • October 5, 2026
  • 11 views
Uddhav Raj Thackeray Mumbai Protest: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મુંબઈમાં ઠાકરે બંધુઓનું મોટું પ્રદર્શન

Teacher Shortage India: ભારતમાં 11.16 લાખ શિક્ષક પદ ખાલી, 1 લાખથી વધુ સ્કૂલ એક શિક્ષકના ભરોસે

  • October 5, 2026
  • 7 views
Teacher Shortage India: ભારતમાં 11.16 લાખ શિક્ષક પદ ખાલી, 1 લાખથી વધુ સ્કૂલ એક શિક્ષકના ભરોસે