Gondal: હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા સહિત 4ની ધરપકડ, વૃધ્ધને નગ્ન કરી મારવાની ધમકી આપી

Gondal Honeytrap: ક્ષત્રિય આંદોલનથી વિવાદમાં આવેલા પદ્મિનીબા વાળા સહિત એક અન્ય મહિલા તેજલ છૈયા સહિત 5 લોકો સામે ગોંડલ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પદ્મિનીબા, તેમના પુત્ર સહિત 4 શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે હજુ તેજલ છૈયા નામની મહિલા ફરાર છે.

આરોપ છે કે રમેશભાઈ(ઉ.વ. 60) અમરેલીયાને એક તેજલ છૈયા નામની મહિલા મળી હતી. રમેશભાઈને કંઈ એડ્રેસ પૂછ્યા બાદ રમેશભાઈનો નંબર લે છે. રમેશ છૈયા વચ્ચે વાતચીત શરુ થાય છે. બાદમાં મહિલા કહે છે કે મારો ઘરવાળો ગુજરી ગયો છે. તમે મારુ 8 લાખનું દેવું ચૂકવી દો. મહિલા ગમેતેવા સંબંધ બાંધવા પણ ફરિયાદી રમેશ સાથે તૈયાર થઈ જાય છે. સંબંધ વધતાં બંને વીડિયો કોલ્સ થાય છે. થોડા દિવસ સુધી વીડિયો કોલ્સનો સીલસીલો ચાલુ રહે છે. પછી એક અજાણ્યા નબંર પરથી ફોન આવે છે અને રાજકોટની ઓફિસે તેજલ છૈયા અંગેની વાત કરવા બોલાવે છે. જો કે ફરિયાદી રમેશ જતો નથી. તે ગભરાઈ જાય છે. જેના બે દિવસા બાદ એક અજાણી નંબર પ્લેટ વગરની કારમાં પદ્મિનીબા વાળા અને તેમના પુત્રો અને તેજલ છૈયા સહિત 5 શખ્સો રમેશના ઘરે પહોંચે છે અને ધમકાવે છે અને તેજલનું 8 લાખ રુપિયા દેવું ચૂકવી દેવા કહે છે.

જો દેવું નહીં ચૂકવે તો રોડ વચ્ચે નગ્ન કરી મારવાની ધમકી આપે છે. સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહી ઘર તોડી પાડવાની ધમકી આપે છે. જે બાદ રમેશભાઈ રાજકોટના બી ડિવીઝન પોલીસ મથકે પહોંચી સમગ્ર હકીકત જણાવતાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવે આ કેસમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. વૃધ્ધ રમેશ પર બિભત્સ માગણી કરવાની ફરિયાદ નોંધાઈ છે.

રમેશ અમરેલીયાએ નોંધાવેલી ફરિયાદના આરોપીઓ નામ

તેજલ છૈયા
પદ્મિનીબા વાળા
પદ્મિનીબા વાળાનો પુત્ર સત્યજીતસિંહ વાળા
શ્યામ રાયચુરા
હિરેન દેવડિયા

આ પણ વાંચોઃ

Earthquake: અફઘાનિસ્તાન આવેલા ભૂકંપની ભારત અને પાકિસ્તાન અસર?

મોદી મિત્ર ટ્રમ્પના શાસનમાં 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ!, શું છે કારણ? | Visa Cancellation

નડિયાદમાં પત્નીના હત્યા કેસમાં પતિને આજીવન કેદ, જાણો વધુ | Nadiad

‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela

Delhi માં ‘લેડી ડોન’ ઝિકારાનો ‘આતંક’, 17 વર્ષિય કિશોરની હત્યામાં હાથ!, હિંદુઓએ માંગી મદદ!

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 6 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 6 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 16 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!