ગુજરાતમાં શાંતિપ્રિય સમાજને ખલેલ પહોંચાડવાના ઘટનાક્રમોની પાછળ કઈ મનોવૃત્તિ કામ કરી રહી છે? શું આ તમામ carefully planned છે કે માત્ર અણજાણે બનતી ઘટનાઓ છે? રીના બ્રહ્મભટ્ટ સાથેની આ વિશેષ ચર્ચામાં જાણીએ કે કેવી રીતે સમાજના તણાવને વધુ ઊંડો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને એના અસરકારક પરિબળો શા માટે ગંભીર છે.
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!
Farmers Protest: સરકાર દ્વારા ખેડૂતો માટે બિયારણનો નવો કાયદો લાવવાની વાત સામે ખેડૂત અગ્રણીઓમાં વિરોધ શરૂ થયો છે અને આ કાયદાથી ખેડૂતોને નુકશાન થશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે…





