Kaal Chakra: કપાસની ખેતી કરતા ખેડૂતોને દેખાડેલા રંગીન સપનાનું શું થયું ? મોદીએ આપ્યું હતું આ વચન

Kaal Chakra: નેતાઓ ચૂંટણી જીતવા માટે જનતાને મોટા મોટા વચનો આપે છે અને જનતાને રંગીન સપનાઓ દેખાડે છે પરંતુ જ્યારે તેઓ સત્તામાં આવે ત્યારે તેઓ કાચંડાને જેમ પોતાનો રંગ બદલતા હોય છે. અને પોતે આપેલું વચન ભુલી જત હોય છે. આજથી લગભગ 21 વર્ષ પહેલા ગુજરાતમાં કેવા ગુલાબી વચનો આપવામા આવ્યા હતા તે અંગે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે જણાવ્યું હતું.

કપાસની રંગીન જાતો શોધવાનું મોદીનું વચન અધુરું

સુરેન્દ્રનગરમાં નેતાએ કહ્યું હતુ કે, અત્યારે જે કપાસ ઉંગે છે તેનું રુ સફેદ કલરનું હોય છે. તેમાં જાતજાતના રંગવાળા કપાસ ઉંગશે તેવી જાહેરાત કરી હતી આ જાહેરાતનું શું થયું?

આ જાહેરાત કેમ કરવામાં આવી હતી ?

સુરતમાં 2003 માં બાજપેયીની સરકારમાં કાશીરામ રાણા જ્યારે કાપડ પ્રધાન હતા. તે સમયે એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, ગુજરાતમાં રંગીન કપાસ પેદા કરવાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. બાયોટેકનોલોજીની મદદથી રંગીન કપાસ પેદા કરવામા આવશે તેવું સુરતની ધરતી પરથી વચન આપ્યું હતું. પરંતુ આજે 22 વર્ષે પણ આ વચનો ખોખલા છે.

ખરેખરમાં આ શક્ય છે કે નહીં અને જો આવું કરવામાં આવે તો ખેડૂતોને શું ફાયદો થઈ શકે છે તે અંગે દિલીપ પટેલે શું કહ્યું જુઓ વીડિયો..

આ પણ વાંચો:

Raja Raghuvanshi Murder Case માં અત્યાર સુધીમાં શું થયું ? જાણો અપડેટ

US Plane Crash: અમેરિકામાં 20 મુસાફરોને લઈ જતું વિમાન ક્રેશ

Sukma IED Blast: છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, ASP શહીદ , સૈનિકો ઘાયલ

Maharashtra Train Accident: થાણેમાં ખીચોખીચ ભરેલી ટ્રેનમાંથી 10 મુસાફરો પટકાયા, પાંચના મોત

Honeymoon Couple: સિક્કિમમાં હનીમૂન પર ગયેલું નવદંપતી ગુમ, પરિવારે સરકારને કરી અપીલ

Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!

વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ

Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો

Indore Couple Case: પત્ની હનીમુન માટે લઈ ગઈ અને કરી નાખી હત્યા, પત્નીની ધરપકડ

Viral Video: પેટ ભરવા માટે નાચતી રહી મા, રડતા માસૂમને હૃદય પર પથ્થર રાખી અવગણ્યું

Bihar Election 2025: ભાજપને મોટો ફટકો, યુટ્યુબર મનીષ કશ્યપે રાજીનામું આપ્યું

America માં મોટા પાયે વિરોધ પ્રદર્શનો, ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ કર્યા તૈનાત

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 6 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 5 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 14 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 28 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 31 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 19 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ