KATCH: મુન્દ્રામાં ACના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ, પિતા-પુત્રીનું મોત, પત્ની ગંભીર

  • Gujarat
  • January 28, 2025
  • 1 Comments

Katch  Ac Blast: કચ્છના મુન્દ્રામાં આજે ACના કમ્પ્રેશરમાં ભયંકર બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટથી આગ ભભૂકી ઉઠતાં ઘરમાં સૂતેલા પિતા-પુત્રીના મોત થયા છે. જ્યારે પત્ની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ છે. આગ લાગવાનું કારણ સામે આવ્યુ નથી. ફાયર અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે.

મળતી માહિતી અનુસાર આજે સવારે 5 વાગ્યે મુન્દ્રામાં આવેલા સૂર્યનગરમાં એક મકાનમાં ACનું કમ્પ્રેશર ફાટતાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો, અને જોત જોતામાં આગ ભભૂકી ઉઠી હતી. કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયો ત્યારે પરિવારના ત્રણ લોકો ઘરમાં સૂતા હતા. આ બ્લાસ્ટથી ભભૂકેલી આગની લપેટમાં આવી જતાં 41 વર્ષીય પિતા રવિ કુમાર રામેશ્વર રાય અને તેમની 2 વર્ષીય પુત્રી જાનવી કરુણ થયું છે. જ્યારે ગંભીર હાલતમાં 30 વર્ષિય પત્ની કવિતાબેનને હોસ્પિટલમાં ખસેડાયા છે. જેઓની હાલત પણ નાજુક હોવાની માહિતી મળી રહી છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ આગ લાગવાના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવ્યો છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. બ્લાસ્ટ કયા કારણોસર થયો તે સામે આવ્યું નથી.

https://youtube.com/shorts/wbC_x6xCbhI?si=H1r56YUJHUutpkSL

આ પણ વાંચોઃ Waqf Bill: વિપક્ષના હોબાળા વચ્ચે JPCએ વકફ સુધારા Billને આપી મંજૂરી, 14 ફેરફારો કરાશે

 આ પણ વાંચોઃ દિલ્હીને પાણી નહીં થાય વિતરણ, યમુના નદીનું પાણી ઝેરી, ચૂંટણી આવતાં જ પાણી કેમ પ્રદૂષિત થયું?

Related Posts

Surat Illegal Sex Determination Racket: સુરતમાં ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાકાંડનો ફરી પર્દાફાશ, જામીન પર છૂટેલો આરોપી એ જ હોસ્પિટલમાં ચલાવતો હતો ગેરકાયદે ધંધો
  • May 6, 2026

Surat Illegal Sex Determination Racket: સુરત જેવા વિકસિત અને જાગૃત શહેરમાંથી માનવતાને લજવતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. શહેરના વરાછા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાના રેકેટનો પર્દાફાશ…

Continue reading
Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો
  • May 6, 2026

Porbandar Minor Boy Rape Case: પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સમાજની આંખો ઉઘાડી દીધી છે. અહીં પાડોશમાં રહેતા માત્ર 12 વર્ષના એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા

  • May 6, 2026
  • 2 views
Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા

Surat Illegal Sex Determination Racket: સુરતમાં ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાકાંડનો ફરી પર્દાફાશ, જામીન પર છૂટેલો આરોપી એ જ હોસ્પિટલમાં ચલાવતો હતો ગેરકાયદે ધંધો

  • May 6, 2026
  • 4 views
Surat Illegal Sex Determination Racket: સુરતમાં ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાકાંડનો ફરી પર્દાફાશ, જામીન પર છૂટેલો આરોપી એ જ હોસ્પિટલમાં ચલાવતો હતો ગેરકાયદે ધંધો

Mohammed Navas Extradition: UAEથી ભારત લાવવામાં આવ્યો સુકેશ ચંદ્રશેખરનો સાથી નવાસ ઈસ્માઈલ, ₹217 કરોડ ઉઘરાણી કેસમાં CBIને મોટી સફળતા

  • May 6, 2026
  • 6 views
Mohammed Navas Extradition: UAEથી ભારત લાવવામાં આવ્યો સુકેશ ચંદ્રશેખરનો સાથી નવાસ ઈસ્માઈલ, ₹217 કરોડ ઉઘરાણી કેસમાં CBIને મોટી સફળતા

Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”

  • May 6, 2026
  • 7 views
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”

Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

  • May 6, 2026
  • 10 views
Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 11 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”