મોદીએ અમિત શાહ સાથે સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

દિલીપ પટેલ

દેશના ગૃહ પ્રધાન અમિત શાહ(Amit shah) એક સમયે ગુજરાતના ગૃહ પ્રધાન હતા ત્યારે તેમની ધરપકડ સીબીઆઈએ કરી હતી. શાહ એ મોદી(Narendra Modi) ના સૌથી મજબૂત સાથીદાર હતા છતાં મોદીએ શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા. શાહનો હાથ છોડી દીધો હતો. શાહ મોદીને મળવા માંગતા ન હતા. શાહ જ્યારે સીએમને મળવા તેની કચેરીએ ગયા ત્યારે તેમને કલાકો સુધી બેસાડી રખાયા હતા. તેને આજે 15 વર્ષ થયા છે.

રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે કાયમી દુશ્મન હોતા નથી. મોદી અને શાહ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક સમયે મોદી અને શાહ દુશ્મન બની ગયા હતા.

16 જુલાઈ 2010માં રાજ્ય સરકારે ગોધરામાં ગરીબ મેળાનું આયોજન કર્યું. ગરીબી રેખા નીચે જીવતા લોકોને નાણાકીય સહાય માટેના ચેક આપવાના હતા. સત્તાવાર આમંત્રણમાં ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહને ચેક વિતરણ કરનાર વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. છેલ્લી ઘડીએ યોજનાઓ બદલાઈ ગઈ. મોદીએ ચેક વિતરણ કર્યા હતા.

મહત્વાકાંક્ષી રક્ષા શક્તિ યુનિવર્સિટીનું ઉદઘાટન પણ ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ કરવાના હતા. પણ તેનું નામ મહાનુભાવોની યાદીમાંથી ગાયબ કરી દેવાયું હતું. આમંત્રણ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે યુનિવર્સિટીનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાશે.

રાજ્યના ગૃહ વિભાગ હેઠળ યુનિવર્સિટી હોવા છતાં શાહને તેમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. શાહને મોદીએ આ કાર્યક્રમથી દૂર રાખ્યા હતા. પણ યુનિવર્સિટીના ચાન્સેલર IPS અધિકારી ઓ.પી. માથુર હતા તેની સામે સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં CBIની તપાસ ચાલી રહી હતી.

સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ દ્વારા શાહની ધરપકડ થવાની હતી તે પહેલાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેના તમામ સારા અને નરસા કામોના સાથી અમિત શાહની સાથેનો છેડો ફાડી નાંખ્યો હતો.

મોદી અમિત શાહથી દૂર કરીને સાવચેતી ભર્યું વલણ અપનાવી રહ્યા હતા. શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી તે લઈ રહ્યા હતા.

13 જુલાઈ 2010ની રથયાત્રા દરમિયાનમાં શાહની સાથે મોદીનો ફોટો ન પડે તેની કાળજી રાખીને શાહને વહેલા રવાના કરી દીધા હતા.

આ પણ વાંચો:

UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?

Moradabad Burqa Women: બુરખો પહેરેલી મહિલાના પ્રાઇવેટ પાર્ટને દબાવીને ભાગી ગયો યુવક, યોગીના રાજમાં રસ્તાઓ પર પણ મહિલાઓ નથી સલામત?

Surat: બાળકોને ભાજપ નેતાઓના ફોટાવાળી નોટબુકોનું વિતરણ, વિપક્ષે પૂછ્યું આમનું શિક્ષણમાં શું યોગદાન?

Surat: બાળકોને ભાજપ નેતાઓના ફોટાવાળી નોટબુકોનું વિતરણ, વિપક્ષે પૂછ્યું આમનું શિક્ષણમાં શું યોગદાન?

BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા

UP: પતિ કાવડ યાત્રામાં ગયો, પત્ની અન્ય યુવાન સાથે ભાગી ગઈ, વિયોગમાં પતિએ જે કર્યું તે જાણી હચમચી જશો!

AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!

Related Posts

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 6 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 10 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 14 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 9 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા