બિહારના ચૂંટણી પરિણામો ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગતની દેન છે!: સંજય રાઉત
BIHAR ELECTION | બિહાર ચૂંટણીના પરિણામોમાં NDAની જંગી જીત મામલે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) ના નેતા સંજય રાઉતે આજે શુક્રવારે કહ્યું કે ચૂંટણી પરિણામો આશ્ચર્યજનક નથી આતો થવાનું જ હતું.…

















