BJP: ભાજપના નેતા દિનુ બોઘા સોલંકીની દાદાગીરી? ભાજપમાં બે ફાંટા પડ્યા? જુઓ ખાસ અહેવાલ

BJP: ગીર સોમનાથના પૂર્વ સાંસદ અને ભાજપના નેતા દિનુ બોઘા સોલંકી તાજેતરમાં ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે પડ્યા હતા અને કલેક્ટર વિરુદ્ધ વાણી વિલાસ ઉપર ઉતરી પડ્યા હતા તેઓ કથિત જમીન વિવાદના કારણે ચર્ચામાં છે, તેમણે જાહેરસભામાં કલેક્ટરને ‘ભ્રષ્ટાચારી’ કહીને ચકચાર જગાવી હતી.

દિનુ બોઘા પાંજરાપોળની જમીન પચાવી પાડવાનો વિવાદ સામે આવ્યો છે, આ વિવાદને કારણે સ્થાનિક ભાજપમાં પણ ભાગલા પડ્યા છેવિવાદનું મુખ્ય કારણ પાંજરાપોળની કરોડો રૂપિયાની જમીન હોવાનું કહેવાય છે, જે દિનુ બોઘા સોલંકીએ પચાવી પાડી હતી અને તેને ખાલી કરવાનો હુકમ કલેક્ટરે કર્યો હતો.

દિનુ બોઘા સોલંકી અગાઉ આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં પણ આરોપી હતા પરંતુ ત્યારબાદ હાઈકોર્ટે તેમને નિર્દોષ છોડી દીધા હતા.દીનુંનો વિડીયો રાહુલ ગાંધીએ પણ બનાવતા તે વાયરલ થયો હતો દરમિયાન સ્થાનિક આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેશ મકવાણાએ આ મુદ્દે કેટલાક ગંભીર આરોપ લગાવ્યા છેમહત્વનું છે કે મહેશ મકવાણા કોડીનાર વિસ્તારના સક્રિય આરટીઆઈ કાર્યકર્તા છે, તેઓએ આપેલી માહિતી માટેજુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી
  • July 24, 2026

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી દિલીપ પટેલ અમદાવાદ, 23 જૂલાઈ 2026 Modi Gujarat…

Continue reading
Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી
  • July 22, 2026

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી દિલીપ પટેલ અમદાવાદ, 22 જુલાઈ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Major Protest Movements India: ભારતના 15 મોટા જનઆંદોલન, જ્યારે રસ્તાઓ પર ઉતરેલી જનતાએ બદલી દેશની દિશા

  • July 26, 2026
  • 5 views
Major Protest Movements India: ભારતના 15 મોટા જનઆંદોલન, જ્યારે રસ્તાઓ પર ઉતરેલી જનતાએ બદલી દેશની દિશા

Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

  • July 26, 2026
  • 3 views
Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

  • July 25, 2026
  • 6 views
Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

  • July 25, 2026
  • 9 views
Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

  • July 25, 2026
  • 7 views
Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

Dharmendra Pradhan Resignation: જંતર-મંતર આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારમાં પહેલીવાર આંદોલન બાદ મંત્રીનું રાજીનામું!

  • July 25, 2026
  • 11 views
Dharmendra Pradhan Resignation: જંતર-મંતર આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારમાં પહેલીવાર આંદોલન બાદ મંત્રીનું રાજીનામું!