Narendra modi: ગુજરાતના રાજકારણમાં 2001માં એન્ટ્રી કર્યાં બાદ અનેક વાયદા વચનોનો સિલસિલો ચલાવી મતદારોને રિઝવી દઈ મુખ્યમંત્રી પદ પર બિરાજમાન થયેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસ માટે દેશથી અલગ માહોલ ઉભો કર્યો હતો અને ગુજરાતનું વિકાસ મોડેલ રજૂ કર્યું હતું ત્યારબાદ આજ વાત ઉપર મોટા વચનો અને વિકાસની વાતો સાથે દિલ્હી સર કર્યું.
વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનનો ચહેરો બન્યા અને સમગ્ર દેશમાં પ્રચંડ બહુમત પ્રાપ્ત કરી અનેક રેકોર્ડ્સ તોડી દેનાર મોદી આજે 2025માં દેશના વડાપ્રધાન તરીકે રાજકારણના શિખર પર બિરાજમાન છે ત્યારે હવે આટલા વર્ષમાં જે વચનો ગુજરાતને આપી મોદીજી દિલ્હી પ્રયાણ કર્યું તે વચનો શુ ખરેખર આજની તારીખમાં પૂર્ણ થયા છે ખરા?જેને ગુજરાત સોંપ્યું તેઓએ ગુજરાતની જનતાને શુ આપ્યું?કે જે મોદી કહી ગયા હતા .
આજે આ વાત કરવી છે સિનિયર પત્રકાર દિલીપભાઈ પટેલે ખૂબજ સરસ રીતે આખું Analysis કર્યુ છે તે જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?






