Kolkata: ભાજપ નેતાના 61 વર્ષે લગ્ન!, ‘માના કહેવાથી લગ્ન કરવા લાડકવાયો તૈયાર થયો’

Kolkata  BJP leader marriage: પશ્ચિમ બંગાળના ભાજપ નેતા દિલીપ ઘોષ લગ્નના તાંતણે બંધાઈ બંધાવા જઈ રહ્યા છે. આજે 18 એપ્રિલે કોલકાતામાં તેમના ઘરે લગ્ન કરશે. દિલીપ ઘોષ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે. તેમની ભાવિ પત્નીનું નામ રિંકુ મજુમદાર છે. તે પણ ભાજપના સક્રિય કાર્યકર છે.  61 વર્ષીય દિલીપ ઘોષે પોતે કહ્યું હતું કે રિંકુએ ગત લોકસભા ચૂંટણીમાં તેમની હાર બાદ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઘોષના પહેલા લગ્ન થયા નહોતા, તેથી આ તેમના જીવનમાં એક મોટો ફેરફાર છે. દિલીપ ઘોષ એને રિંકુ મજમુદરા 3 એપ્રિલે ઇડન ગાર્ડન્સમાં જોવામાં આવ્યા હતા.

કન્યા કોણ છે?

રિંકુ મજમુદાર ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. તે લાંબા સમયથી ભાજપ કાર્યકર છે અને પશ્ચિમ બંગાળ માટે કામ કરે છે. તે મહિલા મોરચાનો હવાલો સંભાળે છે. તેમણે ભાજપમાં ઓબીસી મોરચા અને હેન્ડલૂમ સેલ સહિત ઘણી જવાબદારીઓ નિભાવી છે.  આ રિંકુ મજુમદારના બીજા લગ્ન છે. તેમના પહેલા પતિથી છૂટાછેડા થઈ ગયા છે.

પુત્ર રિંકુ મજુમદારને 25 વર્ષનો પુત્ર છે. તેમનો દીકરો સોલ્ટ લેકમાં આઈટી ક્ષેત્રમાં કામ કરે છે. તે છેલ્લે 3 એપ્રિલે ઈડન ગાર્ડન્સમાં જોવા મળ્યો હતો. તાજેતરમાં, તે દિલીપ અને રિંકુ સાથે 3 એપ્રિલે ઈડન ગાર્ડન ખાતે KKR મેચ જોવા ગયો હતો. આ પછી, સોશિયલ મીડિયા પર તેમના સંબંધો વિશે ચર્ચા શરુ થઈ હતી.

માતાના કહેવાથી લગ્ન કરવા સંમત

દિલીપ ઘોષ હજુ સુધી કુંવારા ફરતાં હતા. તેમણે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જો કે માતા લગ્ન કરવા સતત તેમને કગરતી હતી. જે બાદ માતાની વાતને તમણે શીરે ચઢાવી લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. દિલિપ ઘોષ લગ્ન કરતાં હોવાથી TMCને  નેતાઓએ પણ શુભેચ્છાઓ પાઠવી છે.

આ પણ વાંચોઃ

Snake Bite Death Meerut: પત્નીએ મોં અને પ્રેમીએ પતિનું ગળું દબાવી દીધુ, સર્પદંશનું કાવતરું, 14 દિવસના રિમાન્ડ

Rajkot માં 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, છાશ પીધા તબિયત બગડી

Sports Teachers: 1 મહિના બાદ ખેલ સહાયકોની પાછી પાની, સરકારે રાજી કરી લીધા!

Gujarat: ભાજપના ભ્રષ્ટાચાર સામે બોલી ન શકતી કોંગ્રેસ ચૂંટણી જીતી શકે?

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે?જાણો,ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

  • February 2, 2026
  • 3 views
Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે?જાણો,ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 4 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 12 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 10 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 9 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 9 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’