Sports Teachers: 1 મહિના બાદ ખેલ સહાયકોની પાછી પાની, સરકારે રાજી કરી લીધા!

Sports Teachers Movement Close: છેલ્લા એક મહિનાથી ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા ખેલ સહાયકોના આંદોલનને સરકારે સમેટી લેવડાવ્યું છે. જેમ આરોગ્યકર્મીનું આંદોલન સમેટી લેવડાવ્યું હતુ. ખેલ સહાયક શિક્ષકને સરકારે હકારાત્મક આશ્વાસન આપતાં આંદોલન બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું  કહી રહ્યા છે.  ત્યારે સવાલ એ થાય છે કે વચન આપી ફરી જતી સરકાર ખેલ સહાકોને આપેલું આશ્વાસ પાળશે ખરી?

ભાજપ સરકારે આખરે ઉગ્ર આંદોલન કરી રહેલા ખેલ શિક્ષકોને રાજી કરી લીધા છે. વ્યાયામ શિક્ષકોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યોજાયેલી બેઠકમાં હકારાત્મક ચર્ચા થઈ છે. જેમાં ખેલ સહાયક શિક્ષને હાલ પૂરતું આંદોલન સ્થિગત કરવા મનાવી લીધા છે. અને ખેલ સહાયકો ખુશ કરી લીધા છે.

બેઠકમાં શિક્ષણ વિભાગના સચિવ સહિતના અધિકારીઓ અને મંત્રીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી માટે કમિટીને આદેશ આપ્યા છે. આગામી સમયમાં ભરતી પ્રક્રિયા અંગે બે-ત્રણ બેઠકો યોજાશે. વર્ષોથી પડતર માંગણીઓનું નિરાકરણ કરવા આશ્વાસન આપ્યું છે.

હવે શિક્ષકો સરકારનું આશ્વાસન લઈ ફરી નોકરી કરવા તૈયાર થઈ ગયા છે. મુખ્યમંત્રીએ ખાસ કમિટિની રચના પણ કરવા બાંહેધરી આપી છે. ખેલ સહાયકોએ 15 માર્ચથી આંદોલન શરુ કર્યુ હતુ. જેને આજે 33 દિવસે સમેટી લીધુ છે.

જો કે સરકારનું આ આશ્વાસન શિક્ષકો માટે કેટલું ફળશે તે આવનારો સમય જ બતાવશે. કાંતો ફરી પણ શિક્ષકોને આંદોલન કરવાની જરુર પડી શકે છે.

ખેલ સહાયકોની શું છે માંગણીઓ?

ખેલ સહાયક શિક્ષકોની મુખ્ય માંગણીઓમાં 11 મહિનાના કરાર આધારિત નોકરીને બદલે કાયમી નોકરી, નોકરીની સુરક્ષા, પગારમાં વધારો અને સરકારી કર્મચારીઓને મળતી સુવિધાઓ જેવી કે પેન્શન, આરોગ્ય વીમો અને અન્ય લાભોનો સમાવેશ થાય છે. તેઓ રમતગમત વિભાગમાં નિયમિત ભરતી પ્રક્રિયા દ્વારા ન્યાયી અને પારદર્શક રીતે સ્થાયી નિમણૂકની હિમાયત કરે છે.

આ પણ વાંચોઃ

Gujarat: ભાજપના ભ્રષ્ટાચાર સામે બોલી ન શકતી કોંગ્રેસ ચૂંટણી જીતી શકે?

Ahmedabad: 12 વાગ્યા બાદ શાળા ચાલુ રાખી શકાશે નહીં, જો હશે તો થશે કાર્યવાહી

Mehsana: કડીમાં નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતાં ACBએ ઝડપી પાડ્યા

Waqf પર સુનાવણી: સરકારને 7 દિવસમાં કોર્ટમાં જવાબ આપવો પડશે, વાંચો હવે શું થશે?

Sabarkantha: વડાલી સામૂહિક આપઘાત કેસમાં આરોપી ઝડપાયો, જાણો આપઘાત પાછળનું કારણ!

વ્યાયામ શિક્ષકોના આંદોલન વચ્ચે વિદ્યાર્થીઓને પોતાના શારીરિક વિકાસની ચિંતા, જુઓ શુ કહ્યું? | Gujarat

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 3 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 5 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 8 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ