વારાણસીમાં 7 દિવસ સુધી એક છોકરી પર 23 શખ્સોએ બળાત્કાર ગુજાર્યો | Varanasi girl rape

  • India
  • April 11, 2025
  • 3 Comments

Varanasi girl rape: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પહોંચ્યા છે.  તેમના આગમનની તૈયારીઓ છેલ્લા કેટલાક દિવસોથી પૂરજોશમાં ચાલી રહી હતી. પોસ્ટર અને બેનરોથી લઈને જાહેર સભાના સ્ટેજ સુધી, બધું જ શણગારેલું છે. વહીવટીતંત્ર, પોલીસ અને ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે વારણસીમાં  બનેલી  ત્યાં  જઘન્ય ઘટનાથી  તેના ચહેરા પર ભ્રકૂટીઓ દેખાઈ ગઈ હતી.  તેમણે ફ્લાઈટમાંથી ઉતરતાંની સાથે જ ગેંગરેપ કેસમાં શું થયું તેની માહિતી મેળવી હતી.

વારાણસીમાં એક વિદ્યાર્થિની  પર 7 દિવસ સુધી 23 લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ગ્રેજ્યુએટ વિદ્યાર્થિની  29 માર્ચે ગુમ થઈ ગઈ હતી અને 4 એપ્રિલે બેભાન હાલતમાં મળી આવી હતી. આ 6 દિવસ દરમિયાન, 23 લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. વિદ્યાર્થિનીને નશીલા પદાર્થો આપીને નશો કરતી રાખવામાં આવી હતી. પોલીસ પૂછપરછ બાદ ખુલાસો થયો છે કે અનમોલ ગુપ્તા આ સેક્સ રેકેટનો માસ્ટરમાઈન્ડ છે. પોતાના કાફે કોન્ટિનેંટલ દ્વારા, તેમણે 15 છોકરાઓને એજન્ટ તરીકે રાખ્યા હતા. આ એજન્ટો તેના માટે છોકરીઓને મિત્રો બનાવતા હતા. છોકરીઓ પર બળાત્કાર કર્યા પછી, તેઓ તેમને બ્લેકમેલ કરતા હતા.

આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોની ધપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ

ગેનીબેન ઠાકોરને ગદ્દાર કોણે કહ્યા? પાટડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત | Geniben Thakor

મોગલના નામે ભૂવીના ધતિંગ, 20 મિનિટમાં 250 સિગારેટ પીતી, ભક્તો વસ્તુ ચઢાવે તે પતિને પાછી આપી આવતી! | Saravkundla | Bhuvi |

બાબા રામદેવનું “શરબત-જીહાદ”, મંદિર – મસ્જિદના નામે કર્યો પતંજલિના જ્યુસનો પ્રચાર | BABA RAMDEV

નડિયાદ કમિશનરે કહ્યુ, પરવાનગી વગર કોઈ કર્મચારી મિલકતોનું ચેકિંગ ન કરે, કેમ આવું કહેવું પડ્યું? | Nadiad

  • Related Posts

    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
    • March 20, 2026

    ■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

    Continue reading
    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
    • March 20, 2026

    ■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

    • March 21, 2026
    • 3 views
    Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

    Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

    • March 21, 2026
    • 5 views
    Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

    Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

    • March 21, 2026
    • 9 views
    Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

    Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

    • March 21, 2026
    • 10 views
    Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

    PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

    • March 21, 2026
    • 7 views
    PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

    • March 21, 2026
    • 10 views
    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!