PM મોદીના ચિથડા ઉડી જશે! મુંબઈ પોલીસને ફોન પર મળેલી ધમકીથી હડકંપ, એકની ધરપકડ

  • India
  • February 12, 2025
  • 0 Comments
  • PM મોદીના ચિથડા ઉડી જશે! મુંબઈ પોલીસને ફોન પર મળેલી ધમકીથી હડકંપ, એકની ધરપકડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિમાન પર આતંકવાદી હુમલાનો ખતરો છે. મંગળવારે (11 ફેબ્રુઆરી) મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો. ફોન કરનારે કહ્યું કે પીએમ મોદીના ટુકડા થઈ જશે, જો તમે રોકી શકો તો તેને રોકી બતાવો. કોલ મળતાં જ મુંબઈ પોલીસ સક્રિય થઈ ગઈ. બધી સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિની શોધ શરૂ થઈ. બુધવારે (12 ફેબ્રુઆરી) પોલીસે ચેમ્બુર વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે પકડાયેલો વ્યક્તિ માનસિક દર્દી છે.

અમેરિકા પ્રવાસ પહેલા ધમકીઓ

તમને જણાવી દઈએ કે પીએમ મોદી આ દિવસોમાં ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસ પર છે. તેમનો બે દિવસનો યુએસ પ્રવાસ આજથી શરૂ થશે. મંગળવારે (11 ફેબ્રુઆરી) મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો. ફોન કરનારે કહ્યું હતું કે આતંકવાદીઓ વડાપ્રધાન મોદીના વિમાન પર હુમલો કરી શકે છે.

આ પણ વાંચો-PM મોદી હાથ મળાવવા ઉભા ન થયા તો ફ્રાન્સના પ્રમુખ મેક્રોએ કરી દીધા નજરઅંદાજ; જૂઓ વીડિયો

ફોન કરનારે ચેતવણી આપી હતી કે પીએમ મોદીના ટુકડા કરી દેવામાં આવશે, જો તમે રોકી શકો તો તેને રોકી બતોવ. આ પછી મુંબઈ પોલીસે તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધા. બુધવારે પોલીસે ચેમ્બુર વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.

Related Posts

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ
  • September 29, 2026

Maharashtra Tribal Students Protest: મહારાષ્ટ્રમાં આદિવાસી વિદ્યાર્થીઓની સરકારી નિવાસી શાળાઓ અને હોસ્ટેલોમાં સુવિધા, સુરક્ષા તથા જવાબદારીના મુદ્દે આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ‘ટ્રાઇબલ જેન-જી ઉલ્ગુલાન’ અંતર્ગત સકલ આદિવાસી વિદ્યાર્થી આંદોલન…

Continue reading
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત
  • September 29, 2026

Septic Tank Deaths: દેશમાં એક જ દિવસે બે અલગ-અલગ રાજ્યોમાં ઝેરી ગેસ અને ગૂંગળામણની બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. મેઘાલયના દક્ષિણ ગારો હિલ્સ જિલ્લામાં ભૂગર્ભ સેપ્ટિક ટાંકીમાંથી નીકળેલી ઝેરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 6 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 7 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ