Raksha bandhan 2025: તમારા ભાઈને રાખડી ક્યારે બાંધશો? જાણો શુભ સમય

  • Dharm
  • August 9, 2025
  • 0 Comments

Raksha bandhan 2025 : આપણે સૌ જાણીએ છીએ તેમ રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. અને બહેન ભાઈને રાખડી બાંધે પણ આ કાર્ય સમય અને શુભ મુર્હુત જોવામાં આવતું હોય છે. ઘણાં લોકો તેને ખૂબ માનતા હોય છે. ત્યારે દરવર્ષની જેમ આ વર્ષે પણ લોકોને એ જ સવાલ થાય કે રાખડી કયારે બાંધવી. તો રાખડી બાંધવાના શુભ સમય નીચે મુજબ છે.

રાખડી બાંધવાનો શુભ સમય  

9 ઓગસ્ટ, 2025ને શનિવારે રાખડી બાંધવાનો શુભ સમય સવારે 5:48 થી બપોરે 1:24 સુધી છે, આ દિવસે રાખડી બાંધવાનો સમય કુલ 7 કલાક અને 36 મિનિટનો છે. ખાસ શુભ મુહૂર્તમાં બ્રહ્મ મુહૂર્ત (4:23 થી 5:05) અને અભિજીત મુહૂર્ત (12:01 થી 12:54) શામેલ છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 5:48 થી 9:23 સુધી રહેશે, જે રાખડી બાંધવા માટે વધુ શુભ છે. ભદ્રા કાળ ન હોવાથી આ સમય શુભ કાર્યો માટે યોગ્ય છે.

રાખડી બાંધતી વખતે શું ધ્યાન રાખવું ?  

રક્ષાબંધનના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. પછી પૂજા થાળી તૈયાર કરો, જેમાં અડધો ઘીનો દીવો, મીઠાઈ, ચોખા, રોલી, રાખડી અને ફૂલો રાખો. આ પછી, ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં બેસીને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરો. સૌ પ્રથમ ગણેશજીનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે કારણ કે તે બધા અવરોધો દૂર કરે છે.

આ પણ વાંચો:

Ahemedabad: લો બોલો સરકારી કચેરીઓ માટે જગ્યા નહીં, કર્મચારીઓ રઝળતા થયા, લાભાર્થીઓની હાલત કફોડી

Delhi: ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડની ગળું કાપી ખતમ કરી નાખી, કારણ જાણી હચમચી જશો!

Vadodara: પોલીસની કરતૂતનો વીડિયો વાયરલ, પકડાયેલા દારુને બારોબાર બુટલેગરોને ભરી આપ્યો

UP: ભોગનીપુરમાં ગંગા કે યમુના નદી વહે છે તેનાથી મંત્રી સંજય નિષાદ અજાણ, કહ્યું ‘ગંગા મૈયા પગ ધોવા આવે છે’

Amreli:ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર આરોપીઓ ઝડપાયા, ચીટર ગેંગને લઈને પોલીસનો ખુલાસો

Ahmedabad: અમદાવાદના બોપલમાં ફાયરિંગનો બનાવ, મૃતકના ખિસ્સામાથી મળી સુસાઈડ નોટ, શું છે સમગ્ર મામલો?

  • Related Posts

    Raksha bandhan 2025 : રક્ષાબંધનનું શું છે મહત્વ? જાણો કેટલીક પ્રચલિત કથાઓ
    • August 9, 2025

    Raksha bandhan 2025 : રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિમાં ભાઈ-બહેનના પવિત્ર બંધનનો તહેવાર છે, જે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જેની દરેક ભાઈ-બહેન આતુરતાથી રાહ જોતા હોય છે. શું…

    Continue reading
    Raksha bandhan 2025: કેમ જમણાં હાથે જ રાખડી બાંધવાની, જાણો શું છે માન્યતા?
    • August 9, 2025

    Raksha bandhan 2025:  રાખડી (રક્ષાબંધન) ના દિવસે જમણા હાથે રાખડી બાંધવાનું વિશેષ મહત્વ છે, જે હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલું છે. જમણાં હાથે જ રાખડી બાંધવાની શું છે માન્યતા?…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gir Somnath: સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટનો વિરોધ, દિનું બોઘા સોલંકીએ દિગ્વિજયસિંહ જાડેજાનું નામ લઈને શું ચીમકી આપી?

    • August 11, 2025
    • 3 views
    Gir Somnath: સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટનો વિરોધ, દિનું બોઘા સોલંકીએ દિગ્વિજયસિંહ જાડેજાનું નામ લઈને શું ચીમકી આપી?

    INDIA Alliance Protest: વોટ ચોરી મુદ્દે 300 વિપક્ષી સાંસદોએ કરી કૂચ, પોલીસ સાથે થઈ ઝપાઝપી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત

    • August 11, 2025
    • 12 views
    INDIA Alliance Protest: વોટ ચોરી મુદ્દે 300 વિપક્ષી સાંસદોએ કરી કૂચ, પોલીસ સાથે થઈ ઝપાઝપી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત

    Tripura: પ્રેમીને પામવા માતાએ 5 મહિનાના બાળકીને પતાવી દીધી, પોલીસે ધરપકડ કર્યા બાદ શું કહ્યું?

    • August 11, 2025
    • 22 views
    Tripura: પ્રેમીને પામવા માતાએ 5 મહિનાના બાળકીને પતાવી દીધી, પોલીસે ધરપકડ કર્યા બાદ શું કહ્યું?

    Ahmedabad: તમારી દુકાન નીચે ધન છે, વિધિ કરવી પડશે, ભૂવીએ વેપારી પાસેથી 67 લાખ પડાવ્યા, જાણો

    • August 11, 2025
    • 20 views
    Ahmedabad: તમારી દુકાન નીચે ધન છે, વિધિ કરવી પડશે, ભૂવીએ વેપારી પાસેથી 67 લાખ પડાવ્યા, જાણો

    Jairam Ramesh News: કોંગ્રેસના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જયરામ રમેશને પત્ર લખ્યો, વાતચીત માટે બોલાવ્યા

    • August 11, 2025
    • 14 views
    Jairam Ramesh News: કોંગ્રેસના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જયરામ રમેશને પત્ર લખ્યો, વાતચીત માટે બોલાવ્યા

    Arvind Ladani: સામાન્ય લાગતા ધારાસભ્ય અરવિંદ લાડાણી સરકાર સામે લડી પડ્યા

    • August 11, 2025
    • 40 views
    Arvind Ladani: સામાન્ય લાગતા ધારાસભ્ય અરવિંદ લાડાણી સરકાર સામે લડી પડ્યા