Sabarkantha: જુલુસમાં આખલો ધુસી આવતા નાસભાગ, 10 થી 15 લોકો ઇજાગ્રસ્ત

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગઈકાલે મોહર્રમના નવમે ચાંદ પીરાને પીરના છિલ્લા પાસે નિશાનના જુલુસ માટે લોકો એકઠા થયાં હતાં. ત્યાં આખલો ધુસી આવતા નાસભાગ મચી જવા પામી હતી. તો આખલાએ 10 થી 15 લોકોને ઇજાઓ પોહચાડતા પ્રાંતિજ-હિંમતનગર ખાતે સારવાર હેઠળ ખસેડવામા આવ્યા હતા.

જુલુસમાં આખલો ધુસી આવતા નાસભાગ

રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે પ્રાંતિજમા વધી રહ્યો છે. ત્યારે પ્રાંતિજ ગલેચી ભાગોળ પીરાન પીરના છીલ્લા પાસે તાજીયાના તહેવારને લઈને નિકળતા નિશાનના જુલુસ વેળા રોડ વચ્ચોવચ આખલો ધુસી આવતા નાસભાગ મચી જવા પામી હતી. અને લોકો પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. ત્યારે આખલાએ 10 થી 15 લોકોને અડફેટે લીધા હતા જેથી તેમને નાની મોટી સહિત જીવલેણ ઈજાઓ પોહચતા ઇજાગ્રસ્તોને પ્રાંતિજ સિવિલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આખલાની અડફેટે આવતા એક વૃધ્ધાને છાતીના ભાગે ઇજાઓ પોહચતા 15 ટાંકા આવ્યા હતા. તો એક મહિલાને હાથે-પગે તેમજ એક પુરૂષને આંખે સહિત શરીરે ઇજાઓ પોંહચી હતી. ઇજાગ્રસ્તોને પહેલા પ્રાંતિજ સિવિલમા સારવાર આપવામા આવી હતી. તેમજ ભાઇ-બહેનને વધુ ઈજાઓ પોહચતા તેઓને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામા આવ્યા હતા.

રખડતા ઢોર સહિત આખલાઓનો ત્રાસ વધ્યો 

હાલ નગરમાં રખડતા ઢોર સહિત આખલાઓનો ત્રાસ વધ્યો છે. અને અવારનવાર પ્રાંતિજ પાલિકામા રજુઆતો બાદ પણ પ્રાંતિજ પાલિકા કુંભકર્ણ નિંદ્રામા હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે. ત્યારે પ્રાંતિજ પાલિકા દ્રારા આવા ધાર્મિક તહેવારોમા વરધોડા , જુલુસ દરમ્યાન પાલિકાના માણસો મુકી જુલુસ કે વરધોડાઓ પહેલા આવા રખડતા ઢોરોને હાકવામા આવે. જેથી આવી ધટના ફરી ના બને. તેવી લોકમાંગ ઉઠી છે.

અહેલાલ : ઉમંગ રાવલ

  • Related Posts

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
    • March 19, 2026

    ■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

    • March 22, 2026
    • 4 views
    War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

    Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

    • March 22, 2026
    • 4 views
    Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

    PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

    • March 22, 2026
    • 10 views
    PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

    Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

    • March 22, 2026
    • 10 views
    Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

    Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

    • March 22, 2026
    • 8 views
    Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

    Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

    • March 22, 2026
    • 6 views
    Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!