Sonam Raghuvanshi: સોનમના કારણે લગ્ન પહેલા આ પ્રશ્નો બન્યા ફરજિયાત

  • India
  • June 10, 2025
  • 0 Comments

Sonam Raghuvanshi: દેશના સૌથી ચર્ચિત હનીમૂન મર્ડર કેસમાં રાજા રઘુવંશીની પત્ની સોનમની ધરપકડ કરવામાં આવી છે. સોનમને રાજ લગ્નના 13 દિવસમાં જ પોતાના પતિની હત્યા કરી નાખી હતી. તેનું કારણ તે હતુ કે, તેને રાજ કુશવાહ નામના યુવક સાથે પ્રેમ હતો પરંતુ કોઈ કારણસર તેને રાજા રઘુવંશી સાથે લગ્ન કરવા પડ્યા જેથી લગ્નના થોડા જ દિવસમાં તેને પોતાની પતિની હત્યાનો પ્લાન બનાવ્યો અને તેને હનીમુન દરમિયાન જ પોતાના પ્રેમી સાથે મળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો. આ ઘટના સામે આવતા લોકોમાં તે ખુબ ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે સોશિયલ મીડિયામાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોનમ બેવફા થઈ રહ્યું છે ટ્રેન્ડ

લોકો અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અવનવા મીમ્સ બનાવીને વાયરલ કરી રહ્યા છે. આ ઘટના બાદ ઇન્ટરનેટ લોકોને ફરી એકવાર સોનમની બેવફાઈ યાદ આવી ગઈ છે. રાજા હત્યા કેસમાં ખુલાસા પછી, ઇન્ટરનેટ ‘સોનમ બેવફા હૈ’ મીમ્સથી છલકાઈ ગયું છે. અત્યારે સોશિયલ મીડિયામાં સોનમ બેવફા છે ટ્રેન્ડ થઈ રહ્યું છે.

ઓગસ્ટ 2016 માં વાયરલ થયેલો ફોટો આ ઘટના સાથે જોડીને ઇન્ટરનેટ પર ફરીથી શેર કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ કહે છે – સોનમ ગઈકાલે પણ બેવફા હતી અને આજે પણ બેવફા છે… ખરેખર, ઓગસ્ટ 2016 માં, 10 રૂપિયાની નોટનો ફોટો ઓનલાઈન સામે આવ્યો હતો, જેના પર લખ્યું હતું “સોનમ ગુપ્તા બેવફા છે”. એવું માનવામાં આવે છે કે આ નોટ એક દિલ તૂટેલા પુરુષ દ્વારા લખવામાં આવી હતી જેણે સોનમ ગુપ્તા નામની મહિલા સાથે સંબંધમાં હોય તો બીજાઓને સાવધાન રહેવા કહ્યું હતું.

એક યુઝર્સે લખ્યું કે, કાયદો, મહિલા અને આતંકવાદી બધુ પુરુષ સમાજ પર જ થઈ રહ્યું છે. પુરુષનું જીવન એટલું સરળ નથી.

એક યુઝર્સે લખ્યું કે, જો તે હનીમૂન માટે મેઘાલય શિલોંગ જવાનો આગ્રહ કરે, તો તું હાઇવે પર જ રહેજે છોકરાઓ, તે તને ટિકિટ ભલે કરાવી દે પણ જવું નહીં

એક યુઝર્સે લખ્યું કે, જો હું લોકલ ટ્રેન, ભાગદોડ, થાર અને કોરોનામાંથી બચી જઈશ, તો મારી પત્ની મને કોન્ટ્રાક્ટ કિલર આપશે.

એક યુઝર્સે લખ્યું કે, કુંવારા છોકરાઓમાં ભયંકર ડર, પહેલા મુસ્કાન, હવે સોનમ રઘુવંશી

આ પણ વાંચો:

US Plane Crash: અમેરિકામાં 20 મુસાફરોને લઈ જતું વિમાન ક્રેશ

Sukma IED Blast: છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, ASP શહીદ , સૈનિકો ઘાયલ

Maharashtra Train Accident: થાણેમાં ખીચોખીચ ભરેલી ટ્રેનમાંથી 10 મુસાફરો પટકાયા, પાંચના મોત

Honeymoon Couple: સિક્કિમમાં હનીમૂન પર ગયેલું નવદંપતી ગુમ, પરિવારે સરકારને કરી અપીલ

Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!

વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ

Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો

Indore Couple Case: પત્ની હનીમુન માટે લઈ ગઈ અને કરી નાખી હત્યા, પત્નીની ધરપકડ

Viral Video: પેટ ભરવા માટે નાચતી રહી મા, રડતા માસૂમને હૃદય પર પથ્થર રાખી અવગણ્યું

Bihar Election 2025: ભાજપને મોટો ફટકો, યુટ્યુબર મનીષ કશ્યપે રાજીનામું આપ્યું

America માં મોટા પાયે વિરોધ પ્રદર્શનો, ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ કર્યા તૈનાત

  • Related Posts

    UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં
    • August 6, 2025

    UP: ઉત્તર પ્રદેશના આગ્રામાં 30 વર્ષીય એન્જિનિયર રોહિત કુમારે એક હોટલમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. તેનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક પેન ડ્રાઇવ અને એક…

    Continue reading
    Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો
    • August 6, 2025

    Tamil Nadu: પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો હોવાની ઘટના સામે આવી છે જેમાં તિરુપુરમાં સોમવારે મોડી રાત્રે એક પોલીસ કર્મચારી શનમુગવેલની તીક્ષ્ણ હથિયારથી હત્યા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

    • August 6, 2025
    • 9 views
    UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

    Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

    • August 6, 2025
    • 3 views
    Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

    Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

    • August 6, 2025
    • 7 views
    Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

    શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

    • August 6, 2025
    • 10 views
    શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

    Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

    • August 6, 2025
    • 24 views
    Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

    • August 6, 2025
    • 8 views
    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત