SURAT: પોલીસ ભરતીની તૈયારી માટે દોડતા યુવકનું હાર્ટ એટેકથી મોત

  • Gujarat
  • January 22, 2025
  • 0 Comments

સુરતમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. દોડતી વખતે મોત થયું છે. વાલિયામાં SRP ગ્રુપ 10માં કોન્સ્ટેબલ હતો અને PSI બનવા 5 કિલોમીટરની દોડ લગાવતા મેદાનમાં ઢળી પડ્યો હતો. મૃતક તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામનો વતની છે.

સુરત જિલ્લાના વાવ ખાતે આજે સવારે એક કરુણ ઘટના સામે આવી છે. પોલીસ સબ ઈન્સપેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત થયું છે.

આ પણ વાંચોઃ ARVALLIમાં ભયંકર અકસ્માત, બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત, એક ગંભીર, જુઓ VIDEO

વાલીયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજયકુમાર રસીકભાઈ ગામીત PSIની ભરતી પરીક્ષામાં બનવા દોડ લગાવી રહ્યા હતા. ત્યારે મેદનામાં ઢળી પડ્યા હતા.  ડૉ. ચિરાગ કટારિયાએ તાત્કાલિક CPR, ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી, પરંતુ સ્થિતિ ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે સવારે 5:05 વાગ્યે દીનબંધુ હોસ્પિટલ, ખોલવડ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ સવારે 5:30 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને વધુ કાર્યવાહી માટે સીએચસી હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ RAJKOT: વિદ્યાર્થીને આચાર્યએ ફડાકા ઝીંક્યા, જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં બની ઘટના

  • Related Posts

    Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
    • August 9, 2026

    Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

    Continue reading
    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
    • August 8, 2026

    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Noida Workers Jantar Mantar Protest: નોઇડા શ્રમિક આંદોલનના 4 મહિના બાદ પણ જેલમાં કાર્યકરો, જંતર-મંતર પર મુક્તિની માંગ સાથે વિરોધ

    • August 13, 2026
    • 2 views
    Noida Workers Jantar Mantar Protest: નોઇડા શ્રમિક આંદોલનના 4 મહિના બાદ પણ જેલમાં કાર્યકરો, જંતર-મંતર પર મુક્તિની માંગ સાથે વિરોધ

    JNU VC Shantishree Dhulipudi: BHUમાં JNU કુલપતિનું મોટું નિવેદન: ‘દ્રૌપદી પ્રથમ નારીવાદી’, JNUને પણ ગણાવ્યું ‘ભિખારી’

    • August 13, 2026
    • 4 views
    JNU VC Shantishree Dhulipudi: BHUમાં JNU કુલપતિનું મોટું નિવેદન: ‘દ્રૌપદી પ્રથમ નારીવાદી’, JNUને પણ ગણાવ્યું ‘ભિખારી’

    CAG Report Delhi ECC: દિલ્હીમાં CAGનો મોટો ખુલાસો, 280 દિવસનો ECC રેકોર્ડ ગાયબ અને પર્યાવરણ ચાર્જના 843.12 કરોડ રૂપિયા હજુ સુધી વપરાયા નથી

    • August 13, 2026
    • 8 views
    CAG Report Delhi ECC: દિલ્હીમાં CAGનો મોટો ખુલાસો, 280 દિવસનો ECC રેકોર્ડ ગાયબ અને પર્યાવરણ ચાર્જના 843.12 કરોડ રૂપિયા હજુ સુધી વપરાયા નથી

    NIEPVD Dehradun Students Protest: દહેરાદૂનની NIEPVD સ્કૂલમાં દ્રષ્ટિબાધિત વિદ્યાર્થીઓનું આંદોલન 7 દિવસના વિરોધ બાદ સમાપ્ત, વહીવટીતંત્રે સ્વીકારી અનેક માંગણીઓ

    • August 13, 2026
    • 6 views
    NIEPVD Dehradun Students Protest: દહેરાદૂનની NIEPVD સ્કૂલમાં દ્રષ્ટિબાધિત વિદ્યાર્થીઓનું આંદોલન 7 દિવસના વિરોધ બાદ સમાપ્ત, વહીવટીતંત્રે સ્વીકારી અનેક માંગણીઓ

    NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

    • August 12, 2026
    • 5 views
    NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

    Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

    • August 12, 2026
    • 6 views
    Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી