Surat: 2 વર્ષનો બાળક ગટરના ખુલ્લા મેનહોલમાં પડ્યો, બીજા દિવસે રેસ્કયૂ ચાલુ, પરિવાર આઘાતમાં

  • Gujarat
  • February 6, 2025
  • 0 Comments

Surat: સુરતમાં ગત રોજ માતા સાથે જઈ રહેલો 2 વર્ષોનો બાળક ખુલ્લી ગટરના મેનહોલમાં પડી ગયો હતો. તેને બહાર કાઢવા માટે આજે બીજા દિવસે પણ રેસ્ક્યૂ ટીમ દ્વારા કામગીરી ચાલી રહી છે. જો કે બાળકનો બીજા દિવસે પણ પત્તો ન લાગતાં પરિવારજનો આઘાતમાં છે.

બાળકનું રેસ્યૂ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (SFES)ના કર્મચારીઓ તેમજ સ્થાનિક લોકો કરી રહ્યા છે. પાણીના ભારે પ્રવાહને કારણે, એવી આશંકા છે કે બાળક વહી ગયું હશે અને વધુ દૂર પહોંચી ગયું હશે.

આ રીતે તૂટ્યું હતુ હોલનું ઢાકણ

બાળક તેની માતા સાથે રાધિકા પોઈન્ટ નજીક જઈ રહ્યો હતો ત્યારે તે ગટરના ખુલ્લા મેનહોલના ઢાંકણમાં પડી ગયો. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે ભારે વાહન પસાર થવાને કારણે મેનહોલના કવરને નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે એક 2 વર્ષનો બાળક પડી ગયો હતો. બાળકને શોધવા માટે લગભગ 100-150 મીટરના વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી. બાળકને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. બચાવ કામગીરીમાં અહીં 60-70 કર્મચારીઓ તૈનાત છે. હાલમાં બાળકનો કોઈ પત્તો નથી.

બાળકને શક્ય તેટલી વહેલી તકે શોધવા અને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં બાળક વિશે કંઈ જાણવા મળ્યું નથી.

આ પણ વાંચોઃ Bangladesh Violence: બાંગ્લાદેશમાં ફરી હિંસા? હુમલાખોરોએ શેખ મુજીબુરહમાનના ઘરને આગ ચાંપી, જુઓ વીડિયો

Related Posts

Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!
  • October 28, 2025

Gujarat politics:  દેશમાં ચુંટણીઓનો માહોલ છે અને આગામી ચૂંટણીઓની પણ તૈયારીઓ શરૂ થઈ રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર વચ્ચે જોરદાર માર્કેટિંગ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા…

Continue reading
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
  • October 27, 2025

Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

  • October 28, 2025
  • 3 views
AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

  • October 28, 2025
  • 10 views
Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

SIR process: SIR પ્રક્રિયાને વિપક્ષ તરફી કરોડો મતદારોના નામ ગાયબ કરી દેવાનું “ભાજપનું મહા અભિયાન” ગણાવતું વિપક્ષ!જાણો કેમ?

  • October 28, 2025
  • 6 views
SIR process: SIR પ્રક્રિયાને વિપક્ષ તરફી કરોડો મતદારોના નામ ગાયબ કરી દેવાનું “ભાજપનું મહા અભિયાન” ગણાવતું વિપક્ષ!જાણો કેમ?

Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!

  • October 28, 2025
  • 9 views
Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 10 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 5 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ