માવઠાંની આગાહી વચ્ચે મહિસાગર જીલ્લામાં કમોસમી વરસાદ શરુ

  • Gujarat
  • December 27, 2024
  • 0 Comments

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ત્રણ દિવસ કમોસી વરસાદ પડવાની શક્યતાઓ છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા છે. ત્યારે મહિસાગર જિલ્લામાં આજે શુક્રવારે સવારેથી વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં બાલાસિનોર, લુણાવાડા ગ્રામ્ય અને ખાનપુર પંથકમાં વરસાદ પડ્યો છે.

બાલાસિનોર શહેરમાં વરસાદી ઝાંપટું પડ્યું હતુ. જ્યારે લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર દામોદ લાલસર સહિતના પંથકમાં હળવા છાંટા પડ્યા હતા. જ્યારે ખાનપુર પંથકમાં પણ હળવા છાંટા પડ્યા હતા. જિલ્લાના છ તાલુકામાંથી ત્રણ તાલુકામાં આજે વેહલી સવારથી કમોસમી વરસાદ પડ્યો છે.

વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાથે જ વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે પાકમાં જીવાત પડવાની શક્યતા છે. ઘઉં, મગફળી, બાજરી, જુવાર, મકાઈના પાકોને નુક્સાનની શક્યતા છે.

Related Posts

Gujarat Foundation Day: ગુજરાત બન્યાના 66 વર્ષ બાદ ‘ગુજરાતની અસ્મિતા’ કયા માર્ગે? વિકાસ વચ્ચે મૂલ્યો, ભાષા અને સમાવેશ પર ઊભા થયા સવાલો
  • May 1, 2026

Gujarat Foundation Day: ગુજરાત રાજ્યની સ્થાપનાને આજે સાડા છ દાયકા પૂર્ણ થયા છે, ત્યારે ‘ગુજરાતની અસ્મિતા’ ક્યાં આવીને ઊભી છે તે વિચારવું અનિવાર્ય છે. રવિશંકર મહારાજના ‘ઘસાઈને ઊજળા થઈએ’ ના…

Continue reading
Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર
  • May 1, 2026

Savarkundla Murder Case: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે એક અત્યંત હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં કાયદો હાથમાં લઈને એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. સુરતમાં કડિયાકામ કરતો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Commercial Gas Cylinder Price Hike: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં જંગી વધારો, રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર

  • May 1, 2026
  • 6 views

Bhagwant Mann Alcohol Test Controversy: સીએમ ભગવંત માન પર વિધાનસભામાં દારૂ પીને આવવાનો ગંભીર આરોપ, સ્વાતિ માલીવાલે આલ્કોહોલ ટેસ્ટની કરી માંગ

  • May 1, 2026
  • 9 views
Bhagwant Mann Alcohol Test Controversy: સીએમ ભગવંત માન પર વિધાનસભામાં દારૂ પીને આવવાનો ગંભીર આરોપ, સ્વાતિ માલીવાલે આલ્કોહોલ ટેસ્ટની કરી માંગ

Gujarat Foundation Day: ગુજરાત બન્યાના 66 વર્ષ બાદ ‘ગુજરાતની અસ્મિતા’ કયા માર્ગે? વિકાસ વચ્ચે મૂલ્યો, ભાષા અને સમાવેશ પર ઊભા થયા સવાલો

  • May 1, 2026
  • 7 views

World Press Freedom Index: વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત 157મા સ્થાને, મીડિયા સ્વતંત્રતા અંગે RSFએ વ્યક્ત કરી ગંભીર ચિંતા

  • May 1, 2026
  • 9 views
World Press Freedom Index: વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત 157મા સ્થાને, મીડિયા સ્વતંત્રતા અંગે RSFએ વ્યક્ત કરી ગંભીર ચિંતા

Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર

  • May 1, 2026
  • 10 views

Khadia Ward Congress Victory: 54 વર્ષ બાદ ખાડિયામાં ભાજપનો ગઢ ધરાશાયી, કોંગ્રેસની પેનલની ઐતિહાસિક જીતથી રાજકારણ ગરમાયું

  • May 1, 2026
  • 11 views