Valsad: મેલડી માતા આવ્યા!, 22 યુવતીના શરીર પર દીવડા પ્રગટાવ્યા, દાઝી જતાં મોત

Valsad Crime: ગુજરાતમાં રોજે રોજ અંધશ્રધ્ધાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે વલસાડ જીલ્લામાં એક 22 વર્ષિય યુવતીનો અંધશ્રધ્ધામાં જીવ ગયો છે. યુવતીએ માતાજી આવ્યા છે કહી પોતાના શરીર પર રુના દીવડા પ્રગટાવવા પરિવારને કહ્યું હતુ. જેથી યુવતીના કહ્યા મુજબ કરતાં તે ગંભીર રીતે દાઝી જતાં મોતને ભેટી છે. જેથી તેના પિતા, બે બહેન, બનેવી વિરુધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મેલડી માતા આવતાં રૂનાં દીવડાં મૂકાવ્યા

પારડી તાલુકાનું પલસાણા ગામે આદિવાસી સમાજે અંધશ્રધ્ધામાં આવી દીકરી ગુમાવી દીધી છે. મૃતકની માતા પન્નાબેન હળપતિ (ઉં.વ.44)એ પોલીસને જણાવ્યું હતુ કે ગત 30 માર્ચે ચૈત્ર માસના નોરતા હતા. અમારા ઘરે માતાજીની સ્થાપના કરી હતી. અમે રાતના આરતી કરતાં હતાં, ત્યારે મારી દીકરી દિવ્યા(ઉ.વ.22)એ મને મેલડી માતા આવે છે એમ જણાવ્યું હતું. 3 એપ્રિલના રોજ મારી મોટી દીકરી પ્રિયંકા તથા જમાઈ જિજ્ઞેશ પણ અમારા ઘરે આવ્યાં હતાં અને ઘરે રાત રોકાયાં હતાં.  4 એપ્રિલે સાંજના સાતેક વાગે અમારા ઘરે માતાજીની સ્થાપના કરી અમે આરતી કરતાં હતાં, એ દરમિયાન દિવ્યાએ મને મેલડી માતા આવ્યાં એમ કહ્યું હતું.

બાદમાં રાડ પાડી નીચે સૂઈ ગઈ અને બૂમો પાડી કહ્યું, મારા કપાળ, ગળા, પેટ, બંને હાથની હથેળી ઉપર અને બંને પગના પંજાના ભાગે સળગતી જ્યોત પ્રગટાવો, જેથી મારા પતિ અર્જુન તથા મારી દીકરી ઇશિતા તથા મારી મોટી દીકરી પ્રિયંકા અને જમાઇ જિજ્ઞેશે દિવ્યાના કહ્યા મુજબ માતાજી આવેલાં છે, એમ માની રૂની જ્યોત બનાવવા લાગ્યાં તો મેં તેમને આમ કરવા ન કહ્યું હતુ. છતાં દીકરીના શરીર પર દીવા પ્રગટાવી દીધા હતા. જેથી દિવ્યા ગંભીર પ્રકારે દાઝી ગઈ હતી. જેથી સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. હાલ પોલસે ખુદ ફરિયાદી બની તપાસ હાથ ધરી છે.

આશંકા એવી પણ સેવાઈ રહી છે કે યુવતીને ડામ આપવામાં આવ્યા છે.

આરોપીઓના નામ

અર્જુન સુખાભાઈ હળપતિ (ઉં.વ. 45)
ઇશિતાઅર્જુનભાઈ સુખાભાઈ હળપતિ (ઉં.વ. 20)
જિજ્ઞેશ વસંતભાઈ નાયકા (ઉં.વ. 30)
પ્રિયંકા જિજ્ઞેશ વસંતભાઈ નાયકા (ઉં.વ. 25)

આ પણ વાંચોઃ

Andhra Pradesh: પતિએ ગર્ભવતી પત્નીની કરી હત્યા, 3 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન

Ahmedabad: 45 લાખની ચોરીનો આરોપી ફરાર થઈ જતાં 2 પોલીસકર્મી સસ્પેન્ડ, હોસ્પિટલમાંથી ભાગ્યો!

‘રાષ્ટ્રપતિને મજબૂર કરવા યોગ્ય નથી’, ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવ્યા! | Jagdeep Dhankhar

શું ગુજરાત DRUGSનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે?

Gujarat: ભાજપના ભ્રષ્ટાચાર સામે બોલી ન શકતી કોંગ્રેસ ચૂંટણી જીતી શકે?

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

  • March 22, 2026
  • 3 views
PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

  • March 22, 2026
  • 8 views
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

  • March 22, 2026
  • 5 views
Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

  • March 22, 2026
  • 4 views
Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

  • March 22, 2026
  • 11 views
Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 10 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો