Rajkot: બાળકીના ગુપ્તાંગમાં પેન નાખ્યાના આક્ષેપ, કર્ણાવતી સ્કૂલની શિક્ષિકાએ આક્ષેપોને નકાર્યા

Rajkot Karnavati International School: ગુજરાતમાં વારંવાર શિક્ષણ જગતને લાંછન લાગતાં કિસ્સાઓ પ્રકાશમાં આવતાં હોય છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે શિક્ષક દ્વારા અડપલા, માર મારવા, ખોટી રીતે સ્પર્શ કરવાના કિસ્સા ઘણીવાર સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે એક શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગમાં પેન ઘુસાડી ઈજાઓ પહોંચાડીઓ હોવાનો વાલીએ આક્ષપે કર્યો છે. જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના રાજકોટની શાળામાં બની છે.

મળતી માહિતી અનુસાર રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા એક યુવકની 4 વર્ષની દીકરી  કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ચાલતી કેજી નર્સરીમાં અભ્યાસ કરે છે. ત્યારે ગત 11 એપ્રિલ, 2025ના રોજ બાળકી સ્કૂલથી ઘરે આવી ત્યારે પોતાની માતાને જણાવ્યું હતું કે મને ગુપ્તાંગમાં અસહ્ય દુખાવો થાય છે, જેથી ગરમીના કારણે બળતરા થતી હશે, એમ વિચારી માતાએ કાંઈ ધ્યાન આપ્યું ન હતુ.

જો કે ફરીવાર પણ બાળકીએ ખૂબ દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી, જેથી માતાએ જોતા બાળકીને ગુપ્તાંગમાં પરુ નીકળતું હતુ. જે બાદ માતાપિતા એકાએક બાળકીને લઈ હોસ્પિટલમાં દોડી ગયા હતા. જે બાદ બાળકીની પૂછપરછ કરવામાં આવી હતી. બાળકીને તેની સ્કૂલમાં સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓ, ટીચર, શિક્ષક, સ્ટાફના ફોટા બતાવી કોણે તેને ગુપ્તાંગમાં ઇજા પહોંચાડી પૂછતાં બાળકીએ 1 શિક્ષિકાના ફોટા પર હાથ મૂક્યો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં છેલ્લા બે સારવાર હેઠળ છે. આ મામલે વાલીએ પ્રદ્યમનગર પોલીસ મથકે જાણ કરતાં કાર્યવાહી હાથ ધરી છે.

શિક્ષિકા અને આચાર્યએ આક્ષેપોને ફગાવ્યા

બાળકીએ જે શિક્ષિકા પર આંગળી ચીધી હતી તે શિક્ષિકા મિત્તલબેન કહે છે કે મેં આવું કાઈ કર્યું નથી. મારા પર મૂકવામાં આક્ષેપો પાયાવિહોણા છે. કર્ણાવતી સ્કૂલના આચાર્ય ડોબરિયાએએ પણ કહ્યું સ્કૂલમાં સીસીટીવી કેમારા છે. તેમાં તપાસ આવું કશું જ ધ્યાને આવ્યું નથી. આક્ષેપો તદ્દન ખોટા છે.

આ પણ વાંચોઃ

Valsad: મેલડી માતા આવ્યા!, 22 યુવતીના શરીર પર દીવડા પ્રગટાવ્યા, દાઝી જતાં મોત

Andhra Pradesh: પતિએ ગર્ભવતી પત્નીની કરી હત્યા, 3 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન

Ahmedabad: 45 લાખની ચોરીનો આરોપી ફરાર થઈ જતાં 2 પોલીસકર્મી સસ્પેન્ડ, હોસ્પિટલમાંથી ભાગ્યો!

‘રાષ્ટ્રપતિને મજબૂર કરવા યોગ્ય નથી’, ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવ્યા! | Jagdeep Dhankhar

Related Posts

Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત
  • May 4, 2026

Surat Varachha SBI Robbery Case: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) માં થયેલી લૂંટના કેસમાં એક અઠવાડિયા બાદ પોલીસને મોટી સફળતા મળી છે. ગત 27મી એપ્રિલના રોજ…

Continue reading
Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર
  • May 4, 2026

Gosabara RDX Landing Case Verdict: પોરબંદરના ગોસાબારા દરિયાકાંઠે ત્રણ દાયકા પહેલા થયેલા RDX લેન્ડિંગ કેસમાં આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

  • May 4, 2026
  • 4 views
Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

  • May 4, 2026
  • 5 views
Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

  • May 4, 2026
  • 7 views
Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

  • May 4, 2026
  • 10 views
Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

  • May 4, 2026
  • 8 views
Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

  • May 4, 2026
  • 12 views
Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો