બાબા વેંગા-નોસ્ત્રેદમસની 2025 માટે ભયાનક ભવિષ્યવાણી શું છે?

  • India
  • December 31, 2024
  • 0 Comments

ભવિષ્યવેતા બાબા વેંગા અને નોસ્ત્રેદમસની વર્ષ 2025 માટે અજીબો-ગરીબ ભવિષ્યવાણી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. પોતાના આશ્ચર્યનજક પૂર્વાનુમાનો માટે ઓળખાતા ભવિષ્યવેતાઓએ વર્ષ 2025 માટે પણ આવી જ ભવિષ્યવાણી કરી છે. જેમાં, મનુષ્ય સાથે એલિયનનો સંપર્ક, વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ, યુરોપમાં આતંકવાદી હુમલા અને કિંગ ચાર્લ્સ માટે અશાંત શાસન સહિત ઘણી ચોંકાવનારી ભવિષ્યવાણી સામેલ છે. આ ભવિષ્યવાણીમાંથી સૌથી ચોંકાવનારી વાત એ છે કે, બંને ભવિષ્યવેતાઓએ વર્ષ 2025માં યુરોપમાં એક વિનાશકારી સંઘર્ષની ભવિષ્યવાણી કરી છે, જેના પર હાલ ચર્ચા થઈ રહી છે.

કોણ છે બાબા વેંગા અને નોસ્ત્રેદમસ?

વર્ષ 1996માં મોતને ભેટેલાં નેત્રહીન બલ્ગેરાઈ રહસ્યવાદી બાબા વેંગા પોતાની ઘણી ભવિષ્યવાણી સાચી થયા બાદ કૉન્સપિરેસી થ્યોરિસ્ટ વચ્ચે એક સન્માનિત સ્થાન મેળવી ચૂક્યા છે. બાલ્કનના નોસ્ત્રેદમસના રૂપે જાણીતા બાબા વેંગાને 9/11 હુમલો, રાજકુમારી ડાયનાની મોત, ચેરનોબિલ સંકટ અને બ્રેક્સિટ જેવી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાઓનું શ્રેય આપવામાં આવે છે. આ પ્રકારે ફ્રેન્ચ જ્યોતિષી માઇકલ ડી નોસ્ત્રેદમસ, જે નોસ્ટ્રાડેમસના નામે પણ ઓળખાય છે. તે પણ પોતાની ભવિષ્યવાણી માટે પ્રસિદ્ધ છે.

શું કહે છે બાબા વેંગાની ભવિષ્યવાણી?

બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર, એક વિનાશકારી યોદ્ધા હશે જે યુરોપને તબાહ કરી દેશે. જેનાથી મહાદ્વીપની વસ્તી ખતમ થઈ જશે. આ સિવાય, તેમની ભવિષ્યવાણી અુસાર, રશિયા ન ફક્ત બચી જશે, પરંતુ સમગ્ર દુનિયા પર પોતાનું પ્રભુત્વ પણ જમાવશે. આ એક એવી સંભાવના છે, જે યુક્રેન પર ચાલી રહેલા રશિયાના હુમલાને જોતા પરેશાન કરનારી છે. બાબા વેંગાની ભવિષ્યવાણીમાં વિનાશકારી પ્રાકૃતિક સંકટોની શ્રૃંખલાી ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેમાં અમેરિકાના પશ્ચિમી તટ પર ભૂકંપ અને નિષ્ક્રિય જ્વાળામુખીમાં વિસ્ફોટ સામેલ છે.

નોસ્ત્રેદમસે શું ભવિષ્યવાણી કરી?

ફ્રેન્ચ જ્યોતિષી અને ચિકિત્સક નોસ્ત્રેદમસે 16 મી સદીમાં લખેલી પોતાની પુસ્તક ‘લેસ પ્રોફેટીઝ’ માં અશુભ ભવિષ્યવાણી લખી છે. જે અનુસાર, યુરોપ પોતાની સીમાઓની અંદર શરૂ થતાં ક્રૂર યુદ્ધમાં ફસાયેલું રહેશે, જેનાથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તરે દુશ્મન વધશે. વર્ષ 2025 માટે નોસ્ત્રેદમસની ભવિષ્યવાણી ખૂબ જ ડરામણી છે. તેઓએ ભવિષ્યવાણી કરી કે, વિનાશકારી સંઘર્ષ અને મહામારી બાદ બ્રિટન બરબાદ થઈ જશે. તેઓએ ભૂતકાળની એક ભયાનક મહામારી પાછી આવવાની ચેતવણી આપી છે, તેને કોઈ અન્યની તુલનામાં એક ઘાતક દુશ્મનના રૂપે વર્ણવી છે.

Related Posts

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત
  • February 2, 2026

Breaking News: આખરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવાયેલો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે,ટ્રમ્પે આજે સોમવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ…

Continue reading
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !
  • February 2, 2026

■ જનરલ નરવણેના પુસ્તકમાંથી 9 મુદ્દા ટાંકીને રાહુલ ગાંધીએ હોબાળો મચાવ્યો! શાહ અને રાજનાથસિંહ રાહુલને અટકાવતા રહયા! Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભારે હોબાળો થયો તેઓએ ભૂતપૂર્વ આર્મી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 4 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 3 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 6 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 5 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

  • February 2, 2026
  • 3 views
Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

  • February 2, 2026
  • 5 views
Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!