
Bachat Utsav: મોદી સરકારની વોટ ચોરી પકડાયા બાદ લોકોને આડા માર્ગે દોરવા રોજેરોજ અનેક પેંતરા કરી રહી છે. સમસ્યાને ઉત્સવમાં બદલી નાખવા જાણીતી બનેલી મોદી સરકારે ભૂલ ભરેલા GST ને બચત ઉત્સવમાં ફેરવી નાખ્યો છે. વર્ષ 2017માં પોતે જ કરેલી ભૂલોની ભારે ટીકા કરી GST ટેક્ષ ઓછો કર્યો છે. વોટ ચોરી પકડાયા બાદ મોડે મોડેથી GST ભૂલો સમજાઈ છે.
મુખ્યમંત્રી પદે હતા ત્યારે GST ટીકા કરતાં મોદીએ દેશને સંબોધિત કરી તેના ગુણગાન ગાયા. આજથી 22 સપ્ટેમ્બર, 2025થી બચત ઉત્સવ શરુ કર્યો છે. જો કે આ ઉત્સવ ક્યારે ખતમ થશે તેની કોઈ જાણકારી આપી નથી. ત્યારે બચત ઉત્સવ અંગે વધુ જાણો વરિષ્ઠ પત્રકાર મયૂર જાની અને પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હા પાસેથી…
આ પણ વાંચો:
PM Modi: મોદીની માતાના અપમાનનો બદલો લેવા માત્ર બિહાર ભાજપે ઠેકો લીધો!, શું છે ચાલ?
Vadodara: યુનાઈટેડ વે ગરબામાં કાદવ-કીચડ, ખેલૈયાઓનો ભારે વિરોધ, આયોજકોએ શું કરી જાહેરાત?
Surat: બળાત્કારી આસારામની હોસ્પિટલમાં પૂજા-આરતી, લોકોએ કર્યો ભારે વિરોધ
Kolkata Heavy Rain: રસ્તાઓ પર હોડીઓ દોડી, વિસ્તારો પાણીમાં ડૂબી ગયા, વાહનવ્યવહાર ઠપ્પ










