દિલ્હીને જીતવા મોદી સહિત 40 સ્ટાર પ્રચારકો ઉતરશે મેદાનમાં

  • India
  • January 15, 2025
  • 1 Comments

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ યાદીમાં તેના 40 ટોચના નેતાઓને સ્થાન આપ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે બુધવારે ચૂંટણી આયોગને એક પત્ર લખીને દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના ચૂંટણી અભિયાનમાં ભાગ લેનારા 40 નેતાઓના નામની યાદી જાહેર કરી છે.

યાદીમાં કયા કયા કેન્દ્રીય નેતાઓ સામેલ?

વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સામેલ છે.

યાદીમાં કયા કયા મુખ્યમંત્રીઓને મળી જગ્યા?

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સામેલ છે.

આ સિવાય કયા કયા ભાજપ નેતાઓ કરશે પ્રચાર?

આ સિવાય દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઓડિસાના ભાજપના નેતા બૈજયંત જય પાંડા, અતુલ ગર્ગ, ડૉ. અલકા ગુર્જર, હર્ષ મલ્હોત્રા, કેશવ પ્રસાદ મૌર્ય, પ્રેમચંદ બૈરવા, સમ્રાટ ચૌધરી, ડૉ. હર્ષવર્ધન, હંસરાજ હંસ, મનોજ તિવારી, રામવીર સિંહ બિધૂડી, યોગેન્દ્ર ચાંડોલિયા, કમલજીત સિંહ સહરાવત, પ્રવીણ ખંડેલવાલ, બાંસુરી સ્વરાજ, સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, હેમા માલિની, રવિ કિશન, દિનેશ લાલ યાદવ (નિરહુઆ) અને સરદાર રાજા ઇકબાલ સિંહને ભાજપના સ્ટાર પ્રચારક બનાવાયા છે.

આ પણ વાંચો- અમદાવાદમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાતા હડકંપ; 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

Related Posts

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
  • October 29, 2025

UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

Continue reading
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન
  • October 29, 2025

Lucknow: લખનૌમાં એક ભયાનક લવસ્ટોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે પોલીસ લાઈનમાં સફાઈ કામદાર પ્રદીપ ગૌતમ, તેની 28 વર્ષીય પત્ની ચાંદની અને તેના 22 વર્ષીય પ્રેમી બચ્ચા લાલની હત્યાના આરોપમાં ધરપકડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 2 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 1 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 3 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 18 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 20 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ