
બાબા સાહેબ આંબેડકર ઉપર આપેલા નિવેદન પછી અમિત શાહની મુશ્કેલીઓ પ્રતિદિવસ વધી રહી છે. આ વચ્ચે પ્રથમ વખત અમિત શાહ વિરૂદ્ધ ગુજરાતમાં તડીપાર માફી માંગો જેવા નારાઓ લાગ્યા છે, તો તેમના પોસ્ટરને પણ મહિલાઓ દ્વારા ચપ્પલ મારવામાં આવ્યા છે. તો અમિત શાહ વિરૂદ્ધ ગુજરાતમાં બનેલો ઉગ્ર વિરોધ શું દર્શાવે છે, તે અંગે જૂઓ ખાસ અહેવાલ… અમિત શાહના નિવેદન ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરી રહ્યા છે ધ ગુજરાત રિપોર્ટના ફાઉન્ડર એડિટર મયુર જાની સાથે સીનિયર પત્રકાર જગદીશ મહેતા