IND vs AUS: વરૂણે આઉટ કરતાં જ સોશિયલ મીડિયામાં છવાયો ટ્રેવિસ હેડ

  • India
  • March 4, 2025
  • 0 Comments
  • IND vs AUS: વરૂણે આઉટ કરતાં જ સોશિયલ મીડિયામાં છવાયો ટ્રેવિસ હેડ

આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની સેમીફાઈનલ ચાલી રહી છે.  ફાઈનલમાં પ્રવેશવા ટીમ ઈન્ડિયા મહેનત કરી રહી છે. અત્યાર સુધીમાં ટ્રેવિસ હેડ સહિત ઓસ્ટ્રેલિયાના બે વિકેટો ઝડપી લેવામાં આવી છે.  ભારતીય ફેન્સને સૌથી મોટી ચિંતા ટ્રેવિસ હેડ હતો. ત્રણ વખત જીવનદાન મળ્યા પછી અંતે વરૂણ ચક્રવતીએ ટ્રેવિસ હેડને શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવી દીધો હતો.

પાછલા એક દિવસથી સોશિયલ મીડિયામાં ટ્રેવિસ હેડ અને રોહિત શર્મા ટ્રેન્ડ કરી રહ્યા હતા. તો આજે ટ્રેવિસ હેડ આઉટ થતાં જ ભારતીય પ્રશંસકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. તો સોશિયલ મીડિયામાં અલગ-અલગ પોસ્ટ વાયરલ થઈ રહી છે. તો હેડ ટ્રેન્ડીંગમાં ચાલી રહ્યો છે.

આ પણ વાંચો- રાહુલ ગાંધીએ મોદી સરકારને કેમ લખ્યો પત્ર? કારણ તો મહત્વપૂર્ણ છે

  • Related Posts

    Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?
    • June 22, 2026

    Ayush Malik Shamli Conversion Case: ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં સ્થિત ‘ભારત મેડિકલ સ્ટોર’ પાસેની ભીડ આજે માત્ર દવાઓ ખરીદવા માટે નથી, પરંતુ તે અહીંના સામાજિક તણાવનું જીવંત કેન્દ્ર બની ગઈ…

    Continue reading
    Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા
    • June 22, 2026

    Nanded Blast Investigation: એપ્રિલ 2006માં મહારાષ્ટ્રના નાંદેડમાં થયેલો બોમ્બ ધડાકો કોઈ સામાન્ય અકસ્માત નહોતો, પરંતુ એ એક એવા મોટા ષડયંત્રની શરૂઆત હતી જેણે ભારતીય સુરક્ષા એજન્સીઓ અને રાજકીય વર્તુળોને હચમચાવી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

    • June 22, 2026
    • 3 views
    Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

    Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

    • June 22, 2026
    • 5 views
    Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

    AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

    • June 22, 2026
    • 7 views
    AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

    Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

    • June 22, 2026
    • 9 views
    Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

    Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?

    • June 22, 2026
    • 8 views
    Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?

    Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું

    • June 21, 2026
    • 11 views
    Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું